‘મેકિંગ ઑફ ચુલબુલ પાન્ડે’ની વાર્તા હશે દબંગ 3
મુંબઈ, 14 ડિસેમ્બર : બૉલીવુડના દબંગ સલમાન ખાન અને કૅટરીના કૈફની જોડી ખૂબ ફેમસ છે, પરંતુ હવે એમ લાગે છે કે સલમાન-કૅટ વચ્ચે કંઇક તો ગરબડ ચાલી રહી છે. દબંગ 2માં સોનાક્ષી સિન્હા અને સલમાન વચ્ચેની નિકટતા જોઈ તો એમ જ લાગે છે કે સલમાન કંઈક વધુ જ સોનાક્ષીની નજીક આવતા જાય છે. આ અગાઉ ફિલ્મ દબંગમાં પણ સલમાન અને સોનાક્ષી સાથે નજરે પડ્યા હતાં, પરંતુ દબંગ 2માં બંને વચ્ચે કંઇક વધુ જ અંતરંગતા નજરે પડે છે.

દબંગ 2 અંગે સલમાન ખાને જણાવ્યું કે જો દબંગ 2 બૉક્સ ઑફિસે સફલ રહે, તો તેઓ તેની સિક્વલ દબંગ 2 પણ રિલીઝ કરશે કે જે દબંગ અગાઉની વાર્તા હશે. દબંગ 2માં દર્શાવાશે કે ચુલબુલ પાન્ડે કઈ રીતે ચુલબુલ પાન્ડે બન્યો. 2010માં રિલીઝ થયેલ દબંગમાં પણ સોનાક્ષી-સલમાન મુખ્ય ભૂમિકામાં હતાં. જ્યારે સલમાન ખાનને લોકોએ પુછ્યું કે દબંગ 3માં જો દબંગ અગાઉની વાર્તા હશે, તો આખરે તેમાં સોનાક્ષીનો રોલ શું રહેશે? તો સલમાને જણાવ્યું કે તેમણે અગાઉથી જ સોના માટે દબંગ 3માં જગ્યા બનાવી રાખી છે.
ખેર સલમાનના આ જવાબથી એ તો સાબિત થાય છે કે સલમાન ખાન અને સોનાક્ષી એક-બીજાના ખૂબ જ નજીકના મિત્ર બની ગયાં છે. દબંગ 2ના સેટ પર સલમાન અને સોનાક્ષીને પરસ્પર ખૂબ બધી વાતો કરતાં જોવાયાં, પરંતુ ફિલ્મ સાથે જોડાયેલી ત્રણેય હીરોઇનો સોનાક્ષી, કરીના કપૂર તથા મલાઇકા અરોરા ખાને એક-બીજા સાથે અંતર જાળવી રાખ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
