Must Watch : આ કેવી ફિલ્મ, કેવા ગીતો, કેવો મૅસેંજર ઑફ ગૉડ?

મૅસેંજર ઑફ ગૉડ ફિલ્મ અંગે મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું કહેવું છે કે તેની ઉપર પ્રતિબંધ લગાવવાનું કામ સેંસર બોર્ડનું છે. સેંસર બોર્ડે ફિલ્મ રિલીઝ થતા પહેલા તેને જોઈ હશે. જ્ઞાની ગુરબચન સિંહના જણાવ્યા મુજબ રામ રહીમ દ્વારા નિર્મિત ફિલ્મ લોકોને ગેરમાર્ગે દોરનારી છે.
આપને જણાવી દઇએ કે રામ રહીમ સામે અગાઉથી જ અનેક આપરાધિક કેસો ચાલી રહ્યા છે. તેમની સામે બળાત્કાર તેમજ હત્યા જેવા ગુનાના આરોપો છે. જ્ઞાની ગુરબચન સિંહે કહ્યું કે મૅસેંજર ઑફ ગૉડ ફિલ્મ પંજાબની શાંતિ સામે જોખમકારક સાબિત થઈ શકે છે.મૅસેંજર ઑફ ગૉડ 16મી જાન્યુઆરીના રોજ દેશ ભરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન રામ રહીમે કર્યું છે, જ્યારે મુખ્ય ભૂમિકામાં પણ તેઓ પોતે જ છે અને ગીતો પણ તેમણે ગાયા છે. ફિલ્મમાં બાબા સામાજિક બુરાઇઓ વિરુદ્ધ એક્શન હીરોની ભૂમિકામાં છે. એક ગીતમાં તેઓ સ્ટેજ પર નાચતા પણ નજરે પડે છે.
ફિલ્મના પ્રવક્તાનું કહેવું છે કે પહેલા ફિલ્મ જુઓ, પછી પોતાની વાત મૂકો. વગર જોયે વિરોધ કરવો ખોટી વાત છે,જ્યારે ડેરા પ્રવક્તા ડૉ. પવન ઇંસાએ જણાવ્યું કે ફિલ્મનેજોયા વગર વિરોધની વાત તે લોકો કરે છે કે જેઓ નથી ઇચ્છતા કે પંજાબમાંથી નશાની બુરાઈ મટે અને યુવાન વર્ગ આગળ વધે.
તેમણે જમાવ્યું કે આ ફિલ્મ સમાજને જોડવા અને દેશભક્તિની લાગણી પેદા કરનારી છે. ફિલ્મમાંકોઈ પણ પ્રકારની વાંધાજનક ભાષાનો ઉપયોગ નથી કરાયો. આમ છતાં લોકો તેની વિરુદ્ધ બોલી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
