Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હાઉસફુલ 4માં થઈ નવાઝુદ્દીન સિદ્દીકીની એન્ટ્રી, આ રોલ નિભાવશે

હાઉસફુલ 4માં થઈ નવાઝુદ્દીન સિદ્દીકીની એન્ટ્રી, આ રોલ નિભાવશે

હાઉસફુલ 4ને લઈ હાલ ભારે ચર્ચા છે અને લોકો આ ફિલ્મની રિલીઝનો ઈંતેજાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં વધુ એક મોટોટ ધમાકો થઈ ચૂક્યો છે જે તમને ચોંકાવી શકે છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. જી હાં, હવે નવાઝ પણ પોતાની અદાકારીથી લોકોને હસાવતા જોવા મળશે. નવાઝુદ્દીન સિદ્દીકીવાળો એ સીન જબરદસ્ત કોમેડીથી ભરેલો હશે. આ ફિલ્મને ફરહાદ સામજી નિર્દેશિત કરી રહ્યા છે. હાલ તમામ સ્ટાર્સ ફિલ્મના ગીતના શૂટિંગમાં વ્યસ્ત છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની એન્ટ્રી

નવાઝુદ્દીન સિદ્દીકીની એન્ટ્રી

હાઉસ 4 ફિલ્મમાં અક્ષય કુમા, બૉબી દેઓલ અને રિતેશ દેશમુખના અપોઝિટ કૃતિ સેનન, કૃતિ અરબંદા અને પૂજા હેગડે જોવા મળશે. અેવાલ મુજબ અક્ષય કુમાર એક રાજાના રોલમાં જોવા મળશે. હાલમાં જ ફિલ્મ હાઉસફુલ 4ની કહાની લીક થઈ હતી. જેમાં માલૂમ પડ્યું હતું કે ફિલ્મમાં અક્ષય એક રાજાના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ લાંબા સમયથી ચલી રહ્યું છે.

સરફરોશ

સરફરોશ

ફિલ્મ સરફરોશમાં આમિ ખાનની સામે થોડી વાર માટે નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળ્યા હતા.

શૂલ

શૂલ

મનોજ વાજપેયીની આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો નાનો એવો રોલ હતો. તેમને કોઈ ઓળખતું પણ નહોતું.

બ્લેક ફ્રાઈડે

બ્લેક ફ્રાઈડે

ફિલ્મ બ્લેક ફ્રાઈડેમાં પણ નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળ્યા હતા. ત્યારે તેમને ઓળખ નહોતી મળી.

મુન્નાભાઈ એમબીબીએસ

મુન્નાભાઈ એમબીબીએસ

ફિલ્મ મુનાનાભાઈ એમબીબીએસમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ એક પાકિટમારનો રોલ નિભાવ્યો હતો.

મનોરમા સિક્સ ફીટ અંડર

મનોરમા સિક્સ ફીટ અંડર

મનોરમા સિક્સ ફીટ અંડરમાં પણ નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળ્યા હતા. ત્યારે લગભગ જ કોઈ તેમને જાણતું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X