હૉટ ચિત્રાંગદાની નમણી અદાઓએ લૂંટ્યા ક્રિકેટર્સના દિલ
મુંબઇ, 4 જૂનઃ 2 જૂનના રોજ મુંબઇ ખાતે સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉપરાંત ક્રિકેટ જગતના અન્ય દિગ્ગજો, પૂર્વ ખેલાડીઓ સહિતની હસ્તીઓ હાજર રહી હતી. આ એવોર્ડ દરમિયાન બૉલીવુડની હોટ અભિનેત્રીઓમાની એક એવી ચિત્રાંગદા સિંહ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું હતું. ચિત્રાંગદાએ પોતાની નમણી અદાઓ અને ડાંસથી ઉપસ્થિત તમામ મહેમાનો અને ક્રિકેટર્સના દિલ લૂંટી લીધા હતા.
આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને સિએટ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ તકે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું કે, આ ઘણી જ સન્માનની વાત છેકે એક ભારતીય આ સન્માન બીજી વખત પ્રાપ્ત કરી રહ્યો છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ અને ચિત્રાંગદાનું પરફોર્મન્સ.

ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ.

શાકિબ અલ હસન
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં શાકિબ અલ હસન

રોબિન ઉથપ્પા
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં રોબિન ઉથપ્પા

ગ્લેન મેક્સવેલ
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં ગ્લેન મેક્સવેલ

શિખર ધવન અને રોબિન ઉથપ્પા
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં શિખર ધવન અને રોબિન ઉથપ્પા

ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ.

ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ.

શિખર ધવન
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં શિખર ધવન

ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ.

ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ.

ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ.

ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ.

ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં ચિત્રાંગદા સિંહનું પરફોર્મન્સ.

ગ્લેન મેક્સવેલ
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં ગ્લેન મેક્સવેલ

સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ
2 જૂનના રોજ મુંબઇ ખાતે સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉપરાંત ક્રિકેટ જગતના અન્ય દિગ્ગજો, પૂર્વ ખેલાડીઓ સહિતની હસ્તીઓ હાજર રહી હતી.

રમીઝ રાજા, શિખર ધવન, સુનિલ ગાવસ્કર
સિએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડમાં રમીઝ રાજા, શિખર ધવન, સુનિલ ગાવસ્કર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
