મહેરુન્નિસા હવે ‘પહલે આપ જનાબ’, ચિત્રાંગદાએ ડેટ્સ આપી
મુંબઈ, 4 ડિસેમ્બર : તાજેતરમાં જ પતિ ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે છુટાછેડા લેનાર અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સમ્પૂર્ણપણે કામમાં વ્યસ્ત થઈ જવા માંગે છે. તેથી તેમણે પોતાના ખાસ નિર્માતા-દિગ્દર્શક સુધીર મિશ્રાને આગામી ફિલ્મ પહલે આપ જનાબ માટે ડેટ્સ આપી દીધી છે. ફિલ્મમાં ચિત્રાંગદા અમિતાભ બચ્ચનને અપૉઝિટ કામ કરી રહ્યાં છે.

પહલે આપ જનાબ ફિલ્મમાં 22 વરસ બાદ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર એક સાથે નજરે પડવાના છે. ફિલ્મનું નિર્માણ અમિતાભ બચ્ચની કમ્પની એબી કૉર્પ કરનાર છે. ફિલ્મનું શૂટિંગ અમિતાભના ગૃહ રાજ્ય ઉત્તર પ્રદેશમાં થવાનુ છે. અમિતાભ બચ્ચન ફિલ્મના શૂટિંગ માટે લખનઉ જશે. ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ સાથે અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર બંને પ્રેમ કરશે. યુવાનીના દિવસોમાં છુટા પડનાર આ ત્રણે વૃદ્ધાવસ્થામાં ભેગા થશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
