જુઓ કેટલી બદલાઇ ગઇ છે "ચક દે" ફિલ્મની આ અભિનેત્રીઓ
શાહરૂખ ખાનની સુપર હિટ ફિલ્મ ચક દે ઇન્ડિયા જ્યારે રિલિઝ થઇ હતી ત્યારે આ ફિલ્મમાં ચમકેલી તમામ છોકરીઓને સારી એવી પ્રતિષ્ઠા અને નામના મળી હતી. વળી તેમાંથી પ્રિતી સબ્રવાલ, કોમલ ચોટાલા, બ્રિંદા નાયક અને બલબીર કૌર જેવી છોકરીઓ તે બાદ પણ ટેલિવિઝન અને ફિલ્મ શ્રેત્રે પોતાની આગવી ઓળખ બનાવવામાં પણ સફળતા મેળવી હતી.
ચક દે ફિલ્મમાં શાહરૂખ ખાન એક ફેમસ ડાયલોગ બોલે છે કે મને ખાલી ટીમ ઇન્ડિયા દેખાય છે અને સંભળાય છે તે સિવાય બીજું કંઇ નહીં. ત્યારે ચક દે ફેમ આ હોકીની ટીમ ઇન્ડિયાની અભિનેત્રીઓ હવે કેટલા અંશે બદલાઇ ગઇ છે તેની તસવીરો આજે અમે તમને બતાવવાન છીએ.
તો જુઓ ચક દે ઇન્ડિયા ફેમ આ ટીમ ઇન્ડિયાની તે વખતની અને આજની તસવીરો સાથે જ જાણો હાલ તે શું કરી રહી છે. અને કેવી રીતે તેમના કેરિયરને આગળ ધપાવી રહી છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

આલિયા બોસ
ચક દેની અનિતા નાયર ઊર્ફ આલિયા બોસની આ તસવીર.

ગુલ ઇક્બાલ
ચક દે ફેમ આર્યા મેમન ઉર્ફ ગુલ ઇક્બાલ હાલ અનેક એડ ફિલ્મોમાં જોવા મળી રહી છે.

કોમલ ચોટાલા
ચિત્રાશી રાવત ઉર્ફ કોમલ ચોટાલા આ ફિલ્મ બાદ એફઆઇઆર જેવી સિરીયલો જોવા મળી હતી.

પ્રિતી સબ્રવાલ
તો સાગરિકાના નામે રાતો રાત ફેમસ થયેલી પ્રિતી પણ અનેક જાહેરાતોમાં જોવા મળે છે.

નેથ્રા રેડ્ડી
સનદિયા ઉર્ફ નેથ્રા રેડ્ડી પણ અનેક નાટકો અને નાની આર્ટ ફિલ્મમાં તેના એક્ટિંગનો જૈહર બતાવી ચૂકી છે.

શિલ્પા શુક્લા
શિલ્પા શુક્લા ઉર્ફ બંદિયા નાયકે તે બાદ બી.એ પાસ જેવી ફિલ્મો કરી છે જેમાં તેની અદાકારીના વખાણ કરવામાં આવ્યા છે.

શુભી મેહતા
શુભી મેહતા ઉર્ફ ગુંજન લક્ષ્મીએ પણ ટેલિવિઝન ક્ષેત્રે ઝંપલાવ્યું છે.

બલદિર કૌર
તાનિયા અબરલ ઉર્ફ બલદિર કૌર પણ હાલ જાણીતી સિરીયલ સીઆઇડીમાં જોવા મળે છે.

વિદ્યા શર્મા
વિદ્યા માલદેવ ઉર્ફ વિદ્યા શર્મા પણ ચક દે ફિલ્મ બાદ અનેક જાણીતા ફેશન શો અને એડમાં જોવા મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
