તસવીરો: બિપાશા અને કરણના રિસેપ્શનમાં ઉમટ્યા સેલેબ્રિટી
બિપાશા બસુ હવે બની ગઇ છે બિપાશા બસુ ગ્રોવર. 30મી એપ્રિલે આ બોલીવૂડના હોટ અને ફીટ કપલે એકબીજાને જન્મો જન્મના સાથે રહેવાના કોલ આપી દીધા છે. ત્યારે જ્યાં તેમનું લગ્ન એક પ્રાઇવેટ અફેર રહ્યું હતું ત્યાં જ રિસેપ્શન બોલીવૂડથી લઇને ટેલીવિઝનની અનેક હસ્તીઓએ હાજરી આપીને આ રિસેપ્શનની જમાવટ પાડી દીધી હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને સુસ્મિતા સેન જેવા બોલીવૂડના જાણીતા દિગ્ગજોથી લઇને ટેલિવિઝનના મોટા ચહેરા જેમ કે ર્દષ્ટિ ધામી, સુરભી જ્યોતિ પણ હાજરી આપી હતી. બિપાશા અને કરણના રિસેપ્શનની થીમ પીંક અને વાઇટ હતી. અને તેમની રિસેપ્શન કેક પર બે મકીં દોરેલા હતા. ત્યારે પોતાના રિસેપ્શનમાં કોણ આવ્યું હતું. બિપાશા અને કરણ કેવા લાગતા હતા તે વિષે વધુ જાણો નીચેની તસવીરોમાં....

અભિ એશ
આ સ્ટાર સ્ટડેડ રિસેપ્શનમાં બોલીવૂડની તમામ મોટી હસ્તીઓ હાજર રહી હતી. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનનો પણ સમાવેશ થાય છે.

સુસ્મિતા સેન
તો આ રિસેપ્શન પાર્ટીમાં સુસ્મિતા સેન પણ આવી હતી. અને તે આ કાળા નેટ ટાઇપના ડ્રેસમાં ખૂબ જ આકર્ષક અને યંગ લાગતી હતી.

અમિતાભ તબ્બુ
તો આ લગ્નમાં અમિતાભ બચ્ચન અને તબ્બુએ પણ હાજરી આપી હતી અને બન્નેએ સાથે ફોટો પડાવ્યો હતો.

અભય અને બોબી
તો લગ્ન બોબી દેઓલ અને અભય દેઓલે પણ હાજરી આપી હતી.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાને પણ આ રિસેપ્શનમાં હાજરી આપી હતી. અને સલમાન ખાન પણ આ રિસેપ્શનમાં હાજર રહ્યો હતો.

સંજય દત્ત
સંજય દત્ત પણ તેની પત્ની પણ આ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.

સમિતા શેટ્ટી અને રાજ
તો સમિતા શેટ્ટી અને રાજ કુન્દ્રા પણ આ રિસેપ્શનમાં હાજર રહ્યા તા. અને સમિતા આ ગોલ્ડન સાડીમાં લાગી રહી હતી બ્યૂટીફૂલ.

દિવ્યા ખોસલા
તો જાણીતી ડાયરેક્ટર દિવ્યા ખોસલા પણ તેના પતિ સાથે આ રિસેપ્શનમાં હાજર રહેવા માટે આવી હતી.

સુરભિ કરણ
કબુલ હૈની ફેમસ ટીવી જોડી એલટે કે સુરભિએ પણ કરણના રિસેપ્શનમાં હાજરી આપી હતી.

કરણ-કરણ
તો કબૂલ હૈ સ્ટાર કરણવીર બોહરા જે કરણના સારા મિત્ર છે તેમણે પણ આ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

ર્દષ્ટિ
તો જાણીતી ર્દષ્ટિએ પણ આ રિસેપ્શનમાં હાજરી આપી હતી. અને તે આ પર્પલ ગોલ્ડન સાડીમાં ખૂબ જ આકર્ષક લાગતી હતી.

ગુત્થી
તો કોમેડી સ્ટાર સુનિલ ગ્રોવર ઉર્ફ ગુત્થી પણ આ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.

મલ્લિકા દિયા
તો બિપાશા બસુની ગર્લ્સ ગેંગ સાથેની આ તસવીર જેમાં મલ્લિકા અને દિયા મિર્ઝા પણ છે.

પ્રિટી ઝિંટા
તો પ્રિતી ઝિંટા પણ આ રિસેપ્શનમાં હાજર રહી હતી. અને રિસેપ્શનમાં બધાએ ખૂબ જ મસ્તી કરી હતી તે વાતની સાબિતી આ તસવીરો બતાવે છે.

લગ્ન
નોંધનીય છે કે 30મી એપ્રિલે બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરના પરંપરાગત બંગાળી સ્ટાઇલથી લગ્ન થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
