શાહરુખની રક્ષા બંધન ઑફર : ચેન્નઈ એક્સપ્રેસની બે ટિકિટે એક
મુંબઈ, 20 ઑગસ્ટ : સુપર સ્ટાર શાહરુખ ખાને બૉક્સ ઑફિસે રેકૉર્ડ બનાવી રહેલી તેમની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ જોવા માટે લોકોની દીવાની જોઈ દેશ ભરમાં રક્ષા બંધન પ્રસંગે ફિલ્મની બે ટિકિટ ઉપર એક ટિકિટ મફત આપવાની ઑફર કરી છે.

આમ જો આપ ચાહો કે ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાન આપને હસાવે, તો આપને તેમની આ ઑફર વ્હાલી લાગશે. ચેન્નઈ એક્સપ્રેસ ગત 9મી ઑગસ્ટે રિલીઝ થઈ છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મ હિટ રહી છે. ફિલ્મ હિટ થતાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ખુશ છે, તો શાહરુખના ફૅન્સની ખુશીનો પણ પાર નથી. સોશિયલ મીડિયા ઉપર ફૅન્સ શાહરુખને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યાં છે. ફિલ્મ 18મી ઑગસ્ટ સુધી 181.93 રુપિયાની કમાણી કરી ચુકી છે.
દરમિયાન શાહરુખ ખાનને બે ટિકિટ ઉપર એક ટિકિટ ફ્રી આપવાની સ્પેશિયલ રક્ષા બંધન ઑફર મૂકી છે. દેશ ભરમાં આ ઑફર 20મી ઑગસ્ટ સુધી માન્ય રહેશે. શાહરુખ ખાન સૌની સાથે ઉજવણી કરવા માંગે છે.
સૂત્રે જણાવ્યું - અમે દેશની સાથે ઈદ અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરીએ છીએ અને બરાબર તે જ રીતે શાહરુખની રાખી ઉજવવાની સ્ટાઇલ છે. લોકો પાસેથી મળેલ પ્રેમ અને સાથના બદલામાં કંઈક આપવાની આ એક નાનકડી કોશિશ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
