Photos: ફ્લોરલ બિકિનીમાં બ્રૂના લાગી રહી છે સુપરહોટ!
બોલિવૂડ એક્ટ્રેસ બ્રૂના અબ્દુલ્લાહની લેટેસ્ટ બિકિની તસવીરો છે સુપર હોટ.
ફિલ્મ 'દેસી બોયઝ'માં સાથે 'તુ મેરા હીરો' સોંગ પર અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમ સાથે ડાન્સ કરનાર હિરોઇન બ્રૂના અબ્દુલ્લાહ તો તમને યાદ હશે! બ્રૂના પોતાના બોલ્ડ અવતાર અને હોટ ફિગર માટે જાણીતી છે. હાલ ફ્લોરલ બિકિનીમાં તેની કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. બ્રૂનાની આ લેટેસ્ટ તસવીરો જુઓ અહીં..

બ્રૂના અબ્દુલ્લાહ
બ્રૂના અબ્દુલ્લાહની આ ફ્લોરલ બિકિનીવાળી તસવીરો વાયરલ થવા પાછળ બે કારણો છે. એક તો તે અહીં અત્યંત હોટ લાગી રહી છે અને બીજું બિકિનીની ફ્લોરલ પ્રિન્ટને કારણે બ્રૂનાની આ તસવીરો ફેશન ક્રિટિક્સનું પણ ધ્યાન ખેંચી રહી છે.

બીચ પર યોગા
આ સિવાય બ્રૂનાની અન્ય એક તસવીર વાયરલ થઇ છે, જેમાં તે બીચ પર યોગા કરતી નજરે પડે છે. બ્રૂના પોતાની ફિટનેસ અંગે ખૂબ સજાગ છે, તે નિયમિત વર્કઆઉટ અને યોગાભ્યાસ કરે છે.

હોલિડેની શોખીન
બ્રૂનાની બીચ પર મજા માણતી તસવીરો આ પહેલા પણ વાયરલ થઇ છે. તેને ફરવા જવાનો શોખ છે. બ્રૂના બોલિવૂડની ચમક અને વિવાદોથી દૂર અનેક વાર પોતાના ફ્રેન્ડ્સ અને બોયફ્રેન્ડ સાથે વેકેશન માણતી નજરે પડે છે.

બીચ છે પહેલી પસંદ
બ્રૂનાને ખાસ કરીને બીચ ખૂબ પસંદ છે. તે બીચવાળી જગ્યાઓએ ફરવા જવાનું પ્રિફર કરે છે. આ કારણે જ બ્રૂનાને મુંબઇ પણ ખૂબ પસંદ છે. બ્રૂના મુંબઇ ફરવા ગઇ હતી અને પછી ત્યાં જ વસી ગઇ.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
બ્રૂના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર બીચની અનેક તસવીરો જોવા મળે છે. બ્રૂના પોતાના ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા પોતાની હોલિડેની ઝલક આપતી રહે છે.

બ્રાઝિલિયન મોડલ
મૂળ બ્રાઝિલની બ્રૂના મુંબઇ ફરવા આવી હતી. ત્યાર બાદ તેણે મુંબઇમાં રહી એક્ટ્રેસ તરીકે કરિયર સેટ કરવાનું વિચાર્યું. તે અનેક ટીવી કોમર્શિયલ્સમાં પણ કામ કરી ચૂકી છે અને ટીવીના કેટલાક રિયાલીટિ શોમાં પણ દેખાઇ ચૂકી છે.

વીડિયો સ્ટાર
હાલ બ્રૂના એક વીડિયો શૂટ કરી રહી છે, જે તે પોતાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરશે. તેણે સોશિયલ મીડિયા દ્વારા જ આ અંગે જાણકારી આપી હતી. આ વીડિયોની ઝલક તમને બ્રૂનાના ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
