Box Office: બજરંગી ભાઇજાન,દ્રશ્યમ કે બાહુબલિ?, જાણો આ વીકે કોણે બાજી મારી
ગત શુક્રવારે, અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ રિલિઝ થઇ. જો કે તેણે 17 જુલાઇએ રિલિઝ થયેલી બજરંગી ભાઇજાનને કમાણી પર થોડી અસર તો જરૂરથી કરી પણ દ્રશ્યમ બજરંગી ભાઇજાનની સફળતાને ફૂલસ્ટોપ ના લગાવી શકી. બોક્સ ઓફિસ કલેક્શન મુજબ સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાન હવે 300 કરોડની ફિલ્મ કલ્બમાં દાખલ થવાની તૈયારીમાં છે.
જો કે દ્રશ્યમની શરૂઆત થોડી ધીમી છે પણ આ ફિલ્મ પણ રિલિઝના પહેલા વીકમાં ઠીકઠાક કમાણી કરી લીધી છે. વળી બાહુબલીના હિન્દી રિમેક પણ રેકોર્ડ પર રેકોર્ડ તોડી છે. આ ફિલ્મ પણ 100 કરોડનું કલેક્શન કરી ચૂકી છે.
ત્યારે ગત અઠવાડિયે બોક્સ ઓફિસ પર કંઇ ફિલ્મ કંઇ ફિલ્મને માત આપી. અને કંઇ ફિલ્મે એક પછી એક રેકોર્ડ તોડ્યો તે જાણવા માટે જુઓ આ ફોટોસ્લાઇડર. અને હા તમારા વિચારો નીચે કમેન્ટમાં લખવાનું ના ભૂલતા...

બજરંગી ભાઇજાન
ગત અઠવાડિયે બજરંગી ભાઇજાને બોક્સ ઓફિસ પર કુલ 18 કરોડની કમાણી કરી. એટલે કે ત્રણ અઠવાડિયામાં આ ફિલ્મ 290 કરોડની કમાણી કરી છે.

300 કરોડની કલ્બ
ત્યારે તેવી આશા સેવાઇ રહી છે કે આ અઠવાડિયે સલમાન ખાનની આ ફિલ્મ 300 કરોડની કલ્બમાં દાખલ થઇ જાય.

બાહુબલી
હિન્દીમાં રજૂ થયેલી બાહુબલીએ પણ 24 દિવસોમાં 100 કરોડની કમાણી કરી છે.

દ્રશ્યમ
ત્યાં જ ગત શુક્રવારે રિલિઝ થયેલી દ્રશ્યમે પહેલા દિવસે 8 કરોડની કમાણી કરી છે. જો કે સિંધમ જેવી ફિલ્મો આપનાર અજય દેવગણ માટે આ એક ધીમી શરૂઆત કહી શકાય.

દ્રશ્યમ
ત્યારે રિલિઝના પહેલા વિકએન્ડમાં આ ફિલ્મે 29 કરોડનું કલેક્શન કર્યું છે.

બ્રધર્સ
ત્યારે 14 ઓગસ્ટે અક્ષય કુમાર અને સિદ્ઘાર્થ મલ્હોત્રાની મચ અવેટેડ ફિલ્મ બ્રધર્સ પણ રિલિઝ થવાની છે. ત્યારે આ ફિલ્મથી પણ બોલીવૂડને અનેક આશાઓ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
