રવિના ટંડનની લાડલીને ડેટ કરી રહ્યો છે બોલિવૂડની આ બોલ્ડ હસીનાનો પુત્ર? જાણો ક્યાથી શરૂ થઈ ચર્ચા?
રવિના ટંડનની લાડલી રાશા થડાની જવાન થઈ ગઈ છે અને તેની ખુબસુરતી માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હવે તે તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે.
રવિના ટંડનની પુત્રી રાશા થડાની અવાર-નવાર કેમેરા સામે આવે છે. રાશા થડાનીની સુંદરતાની ઘણી ચર્ચા વચ્ચે તે મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના પુત્ર સાથે જોવા મળી છે.

હાલમાં જ રાશા થડાની મલાઈકા અરોરાના પુત્ર અરહાન સાથે કેમેરામાં કેદ થઈ છે. ફોટો સામે આવ્યા બાદ યુઝર્સ બન્નેના અફેર વિશે અટકળો લગાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા રાશા થડાની અને અરહાન ખાનની તસવીરો અને વીડિયો સામે આવ્યા પછી ડેટિંગની અફવાએ બજારને ગરમ કરી દીધું છે. ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
હાલમાં જ બંને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એકસાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમની ડેટિંગની અટકળોએ જોર પકડ્યું છે. યુઝર્સ પણ અરહાનની સ્માર્ટનેસ અને રાશાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા નેટીઝન્સ માને છે કે આ બેસ્ટ કપલ છે. પરંતુ ઘણા યુઝર્સ માને છે કે માત્ર કોઈને એકસાથે જોઈને અનુમાન લગાવવું ખૂબ જ વહેલું છે. સોશિયલ મીડિયા તમને જણાવી દઈએ કે રાશા થડાની પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવશે. કહેવામાં આવી રહ્યું છે કે રાશા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
