વોટિંગ કરવા ઉમટ્યા સિતારાઓ, આમીર-રજનીકાંતે કર્યું મતદાન
નવી દિલ્હી, 24 એપ્રિલ: આજે છઠ્ઠા તબક્કા માટે 117 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. માયાનગરી મુંબઇમાં ઘણા ફિલ્મી સિતારાઓ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા. બોલીવુડના મિસ્ટર પરફેક્ટનીસ્ટ આમીર ખાને મતદાન કર્યું, જ્યારે વિદ્યા બાલન પણ આજે સવારે-સવારે મતદાન કરવા આવી પહોંચી હતી. આમિર ખાને વોટિંગ કર્યા બાદ દેશના યુવાઓને અપીલ કરી કે આપ તમામ આપના ઘરોથી નીકળો અને સમજી-વિચારીને વોટ કરો. આ ઉપરાંત સોનમ કપૂર, ફરહાન અખ્તર, સની દેઓલ જેવા જાણીતા સિતારાઓએ પણ વોટિંગ કર્યું હતું.
જો સાઉથની વાત કરીએ તો સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે આજે વહેલી સવારે ચેન્નઇમાં લાઇનમાં ઉભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યારે સાઉથની ચર્ચિત અભિનેત્રી ખુશબુએ પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો. સુપર સ્ટાર કમલ હસન પણ વોટ કરવા આવી પહોંચ્યા હતા. આ તમામ સિતારાઓએ લોકોને વોટિંગ કરવાની અપિલ કરી હતી.
વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે સામાન્ય વ્યક્તિથી લઇને બોલીવુડની હસ્તીઓ સુધીના તમામ લોકો વોટિંગમાં રસ દાખવી રહ્યા છે. જેથી કરીને એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે દેશભરમાં જે મતદાન થશે તે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી પાડશે.
આવો નઝર કરીએ કઇ કઇ સેલિબ્રિટીએ કર્યું મતદાન...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
