વિશેષના લગ્નને વિશેષ બનાવતું બૉલીવુડ : જુઓ તસવીરો
મુંબઈ, 29 નવેમ્બર : પિતા મુકેશ ભટ્ટ તથા કાકા મહેશ ભટ્ટની કમ્પની વિશેષ ફિલ્મ્સની તમામ જવાબદારીઓ સંભાળતાં ફિલ્મકાર વિશેષ ભટ્ટે પોતાની બાળપણની મિત્ર કનિકા સાથે ગઈકાલે લગ્ન કરી લીધાં. આ સાથે 28મી નવેમ્બરે આખો ભટ્ટ પરિવાર એક સાથે હતો, તો બૉલીવુડ હસ્તીઓએ આ લગ્ન સમારંભમાં હાજરી આપી આ પ્રસંગને વિશેષ બનાવી દીધો.
વિશેષ ભટ્ટે પોતાની બાળપણની મિત્ર કનિકા પરબ સાથે લગ્ન કર્યાં છે. લગ્ન સમારંભ બાંદ્રાના તાજ લૅન્ડ્સ એન્ડ ખાતે યોજવામાં આવ્યું. કનિકા વિશેષના પાડોસી છે અને તેમના પરિવાર સાથે હળીમળી ચુકી છે. કનિકા અને વિશેષ સાથે ઉછર્યાં છે. કનિકા એક વ્યવસાયી છે અને તેમના પિતા તબીબ છે. તેઓ બાંદ્રામાં વિશેષ ભટ્ટની બિલ્ડિંગમાં જ રહે છે. વિશેષ-કનિકા વચ્ચે પ્રેમ થયો અને હવે બંનેએ લગ્ન કર્યા છે. મર્ડર 3 ફિલ્મ સાથે વિશેષ ભટ્ટે દિગ્દર્શક તરીકે શરુઆત કરી હતી.
ચાલો આપને તસવીરો સાથે બતાવીએ કે કોણ-કોણ આ લગ્ન સમારંભમાં હાજર રહ્યું :

અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન

અદિતી રાવ હૈદરી
અદિતી રાવ હૈદરી

અક્ષય-રાણી-કરણ-અનિલ
અક્ષય કુમાર, રાણી મુખર્જી, કરણ જૌહર તથા અનિલ કપૂર.

અરબાઝ ખાન
અરબાઝ ખાન

અરુણોદય સિંહ
અરુણોદય સિંહ

આશુતોષ ગોવારીકર
આશુતોષ ગોવારીકર

આશુતોષ-રેણુકા
આશુતોષ રાણા તથા તેમના પત્ની રેણુકા શહાણે.

ધીરજ કુમાર
ધીરજ કુમાર

ઇમરાન હાશમી
ઇમરાન હાશમી

એશા ગુપ્તા
એશા ગુપ્તા

ઇમરાન-અવંતિકા
ઇમરાન ખાન અને તેમના પત્ની અવંતિકા ખાન.

મનીષા-શબાના
મનીષા કોઈરાલા અને શબાના આઝમી.

પામેલા ચોપરા
પામેલા ચોપરા

રાજકુમાર યાદવ
રાજકુમાર યાદવ

રાજકુમાર હીરાણી
રાજકુમાર હીરાણી

રાકેશ રોશન
રાકેશ રોશન

રણદીપ-ડીનો
રણદીપ હુડા અને ડીનો મારિયા.

રેખા
રેખા

શાહરુખ-મહેશ-પૂજા-જૅકલીન
શાહરુખ ખાન, મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ અને જૅકલીન ફર્નાન્ડીઝ.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર

સોહા-કુણાલ
સોહા અલી ખાન અને તેમના બૉયફ્રેન્ડ કુણાલ ખેમૂ.

સોનલ ચૌહાણ
સોલન ચૌહાણ

વિશેષ-કનિકા
વિશેષ ભટ્ટ અને તેમના જીવનસાથી કનિકા પરબ.

વિવેક ઓબેરૉય
વિવેક ઓબેરૉય
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
