બૉલીવુડ સેલિબ્રિટીઓએ કર્યું શાનદાર ન્યુ ઈયર સેલિબ્રેશન : જુઓ તસવીરો
વર્ષ 2015નો પ્રારંભ ખૂબ જ આનંદ સાથે થયો છે. હૉલીવુડ જ નહીં, પણ બૉલીવુડ સેલિબ્રિટીઓએ પણ નવા વર્ષની શાનદાર ઉજવણી કરી છે.
અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓ ન્યુ ઈયર સેલિબ્રેશન માટે ભારતથી બહાર વિદેશોમાં ગયા છે, તો ઘણી સેલિબ્રિટીઓએ મુંબઈમાં રહીને પણ શાનદાર ઉજવણી કરી હતી.
વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે લાસ વેગાસ ખાતે એબીસીડી 2ના સેટ પર નવું વર્ષ ઉજવ્યું. બંનેએ ન્યુ સેલિબ્રેશનની તસવીરો પણ પોસ્ટ કરી છે. સોનાક્ષી સિન્હા અને શાહિદ કપૂર જેવા સ્ટાર્સે ક્વાઇટ સેલિબ્રેશનની પસંદગી કરી, તો રીતેશ દેશમુખ અને તેમના પત્ની જેનેલિયાએ નવજાત દીકરા સાથે નવું વર્ષ ઉજવ્યું.
ચાલો તસવીરો સાથે બતાવીએ બૉલીવુડ સેલિબ્રિટીઓનું ન્યુ ઈયર સેલિબ્રેશન :

વરુણ ધવન
લૉસ વેગાસ ખાતે એબીસીડી 2 ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત વરુણ ધવને પોસ્ટ કર્યું - "Brought in 2015 with my #abcd2 family @remodsouza and the millions and millions all over get ready we about to be futuristic."

ઇલિયાના
ઇલિયાના ડિક્રૂઝે પોસ્ટ કર્યું - "Happy New Year allll the way from the USA!!! #cantbelieveits2015 Photo credit:@andrewkneebonephotography."

રેમો ડિસૂઝા
રેમો ડિસૂઝાએ લખ્યું - "With my HERO & HEROINESSSSS. :)))))))))))))#vegasscenes #DisneyABCD2 #lizelle2474 #varun#shradha."

સુઝાન
હૃતિક રોશનના ભૂતપૂર્વ પત્ની સુઝાને પણ પોતાના બાળકો અને ભાઈ ઝાયેદ ખાન તેમજ બહેન સાથે ન્યુ ઈયર સેલિબ્રેશન કર્યું.

ધનુષ
બીજી બૉલીવુડ ફિલ્મ શમિતાભના શૂટિંગમાં વ્યસ્ત ધનુષે પોસ્ટ કર્યું - "Happy new year folks. Have a great 2015. Peace and love."

બિપાશા બાસુ
બિપાશા બાસુ આજકાલ ઍલોન ફિલ્મ અંગે ચર્ચામાં છે. તેમણે નવા વર્ષ અંગે પોસ્ટ કર્યું - "Relaxed and Rejuvenated for the New Year."

શ્રદ્ધા કપૂર
લૉસ વેગાસ ખાતે એબીસીડી 2 ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત શ્રદ્ધા કપૂરે ટ્વીટ કર્યું - "And it's a happy New Year with my best friend/big sister/partner in crime a.k.a MOMMY!!! #2015isHere #VegasScenes #DreamOn."

રીતેશ દેશમુખ
રીતેશ દેશમુખ અને તેમના પત્ની જેનેલિયાએ આ તસવીર પોસ્ટ કરી અને ટૅગ મૂક્યું - થૅંક યૂ 2014.

શાહિદ કપૂર
આ તસવીર સાથે શાહિદ કપૂરે પોસ્ટ કર્યું - "Last sunset of the year. Wishing all a most amazing 2015. Make it count."

સોનાક્ષી સિન્હા
આ તસવીર સાથે સોનાક્ષી સિન્હાએ પોસ્ટ કર્યું - "Bye bye 2014! Bring it on 2015! #lookingforward #newyear #positivity #love #light #happiness #hardwork #friendship #peace."

શિલ્પા-રાજ
પત્ની શિલ્પા શેટ્ટી સાથે ન્યુ ઈયર ઉજવતાં રાજ કુન્દ્રાએ પોસ્ટ કર્યું - "Happy new year to all from the cold streets of London but the warm hearts of the Kundra's."

સુષ્મિતા સેન
પોતાની દીકરીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરવા અંગેની આ તસવીર સાથે સુષ્મિતા સેને પોસ્ટ કર્યું - "Almost time Beautiful People!!:) time to welcome 365 days of hope, love n brand new opportunities:) thinking of YOU:)."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
