Pics : ટુવાલમાં ધમાલ મચાવતાં માચોસ-હૉટીસ
મુંબઈ, 20 જુલાઈ : બૉલીવુડ ફિલ્મોમાં સેક્સ અને હૉટ સીન્સ પીરસવા માટે દિગ્દર્શકો અને નિર્માતાઓ જાત-જાતના નુસ્ખા અજમાવતાં હોય છે. તેમાંનો એક નુસ્ખો છે ટુવાલમાં ધમાલ.
બૉલીવુડની અનેક ફિલ્મો એવી છે કે જેમાં અભિનેતાઓ એટલે કે માચોસ અને અભિનેત્રીઓ એટલે કે હૉટીસ ટુવાલમાં ધમાલ મચાવતાં નજરે પડે છે. આમિર ખાન અભિનીત 3 ઈડિયટ્સ હોય કે પછી શાહરુખ ખાન અભિનીત બાઝીગર ફિલ્મમાં કાજોલનું ટુવાલ ડાન્સ સાથેનું ગીત હોય. એવી અનેક ફિલ્મો છે કે જેમાં અભિનેતાઓ કે અભિનેત્રીઓ ટુવાલ પહેરી ડાન્સ કરતાં અને ગીતો ગાઈ ધમાલ મચાવતાં દેખાતાં રહ્યાં છે.
જુઓ રૂપેરી પડદે ટુવાલ સાથે ધમાલ મચાવનાર બૉલીવુડ માચોસ અને હૉટીસની તસવીરો.

આમિર-માધવન-શરમન
વર્ષ 2009માં આવેલી 3 ઇડિયટ્સ ફિલ્મમાં આમિર ખાન, આર. માધવન અને શરમન જોશીએ ટુવાલમાં ખૂબ ધમાલ મચાવી હતી. તેઓએ ફિલ્મના ગીત ઑલ ઇઝ વેલ..માં ટુવાલ પહેરી ધમાલ મચાવી હતી.

ઐશ્વર્યા રાય
પોતાની પ્રથમ ફિલ્મ આ અબ લૌટ ચલેંમાં ઐશ્વર્યા રાય ટુવાલમાં દેખાયા હતાં.

હેમા માલિની
બૉલીવુડના ડ્રીમ ગર્લ હેમા માલિનીએ એક નયી પહેલી ફિલ્મમાં ટુવાલમાં લપેટાઈ ગઝબનો કહેર વરસાવ્યો હતો.

જ્હૉન અબ્રાહમ-રીતેશ દેશમુખ
બૉલીવુડ હંક જ્હૉન અબ્રાહમ તેમજ રીતેશ દેશમુખ હાઉસફુલ 2 ફિલ્મમાં ટુવાલમાં સોના બાથ લેતા દેખાયા હતાં.

કાજોલ
ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું મેરે ખ્વાબોં મેં જો આયે.. ગીત કોણ ભુલી શકે કે જેમાં કાજોલે ટુવાલમાં ધમાલ કરી આખા ગીતને રસપ્રદ અને હૉટ બનાવી મુક્યુ હતું.

કૅટરીના-રણબીર
અજબ પ્રેમ કી ગઝબ કહાની ફિલ્મમાં રણબીર કપૂરે લૅડીઝ ટૉપ પહેર્યુ હતું, તો કૅટરીના કૈફ ટુવાલમાં લપેટાયેલાં હતાં.

પ્રીતિ ઝિંટા-રાણી મુખર્જી
પ્રીતિ ઝિંટા તેમજ રાણી મુખર્જીએ પણ હર દિલ જો પ્યાર કરેગા ફિલ્મમાં પિયા પિયા ઓ પિયા પિયા... ગીતમાં ટુવાલ પહેરી ખૂબ ધમાલ-મસ્તી કરી હતી.

પ્રિયંકા ચોપરા
ફિલ્મ ઐતરાઝમાં પ્રિયંકા ચોપરાએ ટુવાલ પહેરી અક્ષય કુમારને સરપ્રાઇઝ આપી હતી.

રણબીર કપૂર
રણબીર કપૂરે પોતાની પ્રથમ ફિલ્મ સાવરિયામાં જબ સે તેરે નૈના... ગીત ટુવાલ પહેરીને ગાઈ તેને વધુ મજેદાર બનાવી દીધુ હતું.

રિયા સેન
અભિનેત્રી રીયા સેન ટુવાલ ઓઢી બ્રશ કરતાં જણાય છે.

વીણા મલિક
વીણા મલિક પણ સુપર હૉટ લાગે છે વાદળી ટુવાલમાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
