પ્રિયંકા, આલિયા, શ્રદ્ધા.... બૉલીવુડ બ્યુટીસ પર છવાયો Selfie Fever
મુંબઈ, 13 ઑગસ્ટ : ઇંસ્ટાગ્રામ બૉલીવુડ બ્યુટીસ માટે નશો બનતો જાય છે. એટલે જ તો તેઓ સોશિયલ મીડિયા પર પોતાની સેલ્ફીસ પોસ્ટ કરતી રહે છે. બૉલીવુડ સેલિબ્રિટીઓની સેલ્ફીસ જોઈને અંદાજો લગાવી શકાય કે તેઓ કેટલી બંધાણી થઈ ગઈ છે.
હવે સેલ્ફીસ પણ કદાચ જૂની વાત થઈ ગઈ છે કે જેમાં અભિનેત્રીઓ પોતાનું પાઉટ્સ પોસ્ટ કરતી હતી. હવે તો નવુ ચલણ ચાલ્યુ છે અને તે છે મેક-અપ વગરની સેલ્ફીસ પોસ્ટ કરવાનું. મોટા ભાગની બૉલીવુડ અભિનેત્રીઓ પોતાની મેક-અપ વગરની સેલ્ફીસ તસવીરો પોસ્ટ કરી રહી છે.
પ્રિયંકા ચોપરા હાલ બૉલીવુડના સેલ્ફી ક્વીન ગણાય છે, કારણ કે તેઓ ખૂબ જ એક્ટિવ છે, પરંતુ પ્રિયંકા ઉપરાંત પણ અનેક અભિનેત્રીઓ સેલ્ફીનો આનંદ માણે છે અને પોતાની જાતને એક્સપોઝ કરવાનો પ્રયત્ન કરે છે.
ચાલો આપને બતાવીએ બૉલીવુડ અભિનેત્રીઓની મેક-અપ વગરની ઇંસ્ટાગ્રામ સેલ્ફીસ :

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ

કરીના કપૂર
કરીના કપૂર

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા

જૅકલીન ફર્નાન્ડીઝ
જૅકલીન ફર્નાન્ડીઝ

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે

પ્રિયંકા ચોપરા
રક્ષા બંધને ભાઈને રાખડી બાંધ્યા બાદ પ્રિયંકાની સેલ્ફી.

સોનમ કપૂર
સોનમ કપૂર

ઇલિયાના ડીક્રૂઝ
ઇલિયાના ડીક્રૂઝ

બિપાશા બાસુ
બિપાશા બાસુ

નેહા ધુપિયા
નેહા ધુપિયા

નરગિસ ફખરી
નરગિસ ફખરી

ટાટા ઝેસ્ટ બેસ્ટ કે અમેઝ,એક્સેન્ટ અને ડિઝાયર ?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
