મહિલા નહીં આ પુરુષ પાછળ પાગલ છે એક્ટર અર્જુન કપૂર, શું આ કારણે મલાઈકા અરોરા સાથે થયુ બ્રેકઅપ?
Arjun Kapoor: બોલિવુડ ડાન્સિંગ ગર્લ મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ચૂક્યુ છે. ત્યારે બ્રેકઅપની વચ્ચે બંને હાલ ચર્ચામાં છે. બંને પોતાના નિવેદન અને સોશિયલ મીડિયાની પોસ્ટને કારણે હાલ સમચારનો ભાગ બની રહ્યા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બંને 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહયા બાદ હવે તેમનું બ્રેક અપ થઈ ચૂક્યું છે. જો કે, આ બ્રેકઅપનું કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ હાલમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. બ્રેકઅપ બાદ હવે અર્જુન કપૂર વિશે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ચોંકાવનારા નિવેદનો આપી રહ્યા છે.
નિવેદન બાદ લોકો ચોંકી ગયા
મલાઈકાથી અલગ થયા બાદ અર્જુન કપૂરે પોતાના ક્રશ વિશે ખુલીને જણાવ્યું કે, અર્જુન કપૂર ક્યારેક માનસિક સ્વાસ્થ્ય વિશે તો ક્યારેક લવ લાઈફ વિશે વાત કરતો જોવા મળે છે. હવે અભિનેતાએ પણ પોતાના ક્રશ વિશે કંઈક એવું કહ્યું છે, જેના પછી લોકો ચોંકી ગયા છે.

અર્જુને ફિલિંગ્સ વિશે કર્યો ખુલાસો
અર્જુન 18 વર્ષથી તેના દિલમાં ક્રશને લઈને ફરી રહ્યા છે, અર્જુન કપૂરે તેના ક્રશનું નામ બધાની સામે જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે અર્જુને જે ક્રશની વાત કરી છે તે આજની નહીં પણ વર્ષ 2006ની છે. આવી સ્થિતિમાં અર્જુન કપૂરે 18 વર્ષ પહેલા કરેલી ફિલિંગ્સ વિશે ખુલાસો કર્યો છે.
રિતિક રોશન મારો ક્રશ બની ગયો
અર્જુન કપૂરનો ક્રશ બોલિવૂડ એક્ટ્રેસ નહીં, પરંતુ મેલ એક્ટર છે. અર્જુન કપૂરે કહ્યું- હું ક્યારેય ભૂલી શકતો નથી કે ફિલ્મ 'ધૂમ 2' જોયા પછી હું ધ્રુજતો હતો. હું 'ધૂમ 2' જોવા ગયો હતો, જ્યારે હું બહાર આવ્યો ત્યારે હું હૃતિક રોશન માટે અર્ધ-વાસના અનુભવી રહ્યો હતો. હું ફરીથી ફિલ્મ જોવા માંગતો હતો. મેં વિચાર્યું કે વાહ, માણસ આટલો સારો કેવી રીતે દેખાઈ શકે છે. તે મારો ક્રશ બની ગયો.
2006માં રિલિઝ થઈ હતી ધૂમ
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'ધૂમ 2' વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રિતિક રોશન અને ઐશ્વર્યા રાયની જોડી જોવા મળી હતી. ફિલ્મમાં હૃતિક રોશનની બોડી જોઈને દરેક લોકો પ્રભાવિત થયા હતા. હૃતિક રોશનના લુક અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથેની તેની કેમેસ્ટ્રીની ખૂબ ચર્ચા થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
