2019ના 10 મોસ્ટ એલિજિબલ બેચલર, હવે તો કરી લો લગ્ન!
2018માં બોલીવુડના કેટલાક સ્ટાર્સે લગ્ન કરી લીધા. દીપવીરથી લઈને પ્રિયંકા અને નિક સુધીના કપલ્સના લગ્ન ચર્ચામાં રહ્યા.
2018માં બોલીવુડના કેટલાક સ્ટાર્સે લગ્ન કરી લીધા. દીપવીરથી લઈને પ્રિયંકા અને નિક સુધીના કપલ્સના લગ્ન ચર્ચામાં રહ્યા. બીજી તરફ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સગાઈની પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. તો કેટલાક સ્ટાર્સ આજે પણ લગ્ન કરવાની તૈયારીમાં છે. જો કે આજે પણ કેટલાક એવા સ્ટાર્સ છે જેમના લગ્ન માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે.
આપણ દેશના બોલીવુડ સ્ટાર્સની લોકપ્રિયતા ચરમસીમા પર છે. વર્ષોથી લોકો સલમાન ખાનના લગ્નની રાહ જોઈ રહ્યા છે તો બાહુબલી 2 રિલીઝ થયા બાદ પ્રભાસ પણ દેશના સૌથી એલિજિબલ બેચલરની લિસ્ટમાં છે. બાહુબલી 2 રિલીઝ થયા બાદ તેમને 6 હજાર લગ્નના પ્રસ્તાવ મળ્યા હતા.
આ પણ વાંચો: પપ્પા સુપરસ્ટાર પણ પુત્ર સુપર ફ્લોપ, 10 સ્ટાર કિડ્સ જે થઈ ગયા ગાયબ
બોલીવુડમાં એવા ઘણા સ્ટાર્સ છે જે 2019માં લગ્ન કરી શકે છે, અને તેઓ ભારતના સૌથી એલિજિબલ બેચલર છે, તેમાં શંકાને સ્થાન નથી. તો તમે પણ જાણી લો કે આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.

પ્રભાસ
આજની તારીખમાં પ્રભાસ મોસ્ટ એલિજિબલ બેચલર છે, દેશની કરોડો યુવતીઓ તેમની ફેન છે.

સલમાન ખાન
સલમાન ખાન વર્ષોથી મોસ્ટ એલિજિબલ બેચલરની લિસ્ટમાં સામેલ છે. હવે તો ફેન્સે પણ તેમના લગ્નની આશા છોડી દીધી છે.

રણબીર કપૂર
35 વર્ષના રણબીર કપૂરના લગ્નની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. રણબીર કપૂર પણ 2019માં મોસ્ટ એલિજિબલ બેચલરની લિસ્ટમાં સામેલ છે. જો કે તે ટૂંક સમયમાં જ આલિયા ભટ્ટ સાથે લગ્નની જાહેરાત કરી શકે છે.

વરુણ ધવન
વરુણ ધવનની ક્યૂટ સ્માઈલના લાખો લોકો દીવાના છે. જો કે તેમની અને નતાશાના લગ્નના સમાચાર વારંવાર આવે છે.

સુશાંતસિંહ રાજપૂત
બોલીવુડના હેન્ડસમ અને ટેલન્ટેડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના અફેરની ચર્ચા તો ચાલતી રહે છે, પરંતુ તેમના લગ્નની પણ ફેન્સ રાહ જોઈ રહ્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા
આલિયા ભટ્ટ સાથે બ્રેકઅપ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા હજી સુધી સિંગલ છે. તેઓ પણ 2019ના મોસ્ટ એલિજિબલ બેચલરમાંના એક છે.

વિકી કૌશલ
વિકી કૌશલ આજકાલ યુવતીઓનો ફર્સ્ટ ક્રશ છે. હાલ તો તે એક્ટ્રેસ હરલીન સેઠીને ડેટ કરી રહ્યા હોવાની વાતો ચાલી રહી છે. પરંતુ લગ્ન અંગે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી.

રાણા દગ્ગુબાટી
બાહુબલીના ભલ્લાદેવ ખૂબ જ હૉટ છે. તેમના અફેર્સનું લિસ્ટ તો લાંબું છે, પરંતુ હાલ તે સિંગલ છે. તે આજે પણ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલર છે.

રાજકુમાર રાવ
બોલીવુડના સૌથી ટેલેન્ટેડ એક્ટર રાજકુમાર રાવ પણ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલરમાંના એક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
