ચાંગલી ચાંગલી... ગીતમાં સલમાન જેમ નાચશે બૉબી
મુંબઈ, 11 મે : બૉલીવુડ અભિનેતા બૉબી દેઓલ પોતાની આવનાર ફિલ્મ યમલા પગલા દવાના 2માં ચાંગલી ચાંગલી... ગીતમાં અભિનેતા સલમાન ખાનની જાણીતી નૃત્ય શૈલીઓની નકલ કરતાં દેખાશે. બૉબીએ ફિલ્મમાં સલમાન ખાનના મોટા ફૅનની ભૂમિકા ભજવી છે.

મળતી માહિતી મુજબ બૉબી દેઓલ વાયપીડી 2 ફિલ્મમાં પોતાના પ્રેમિકાને મનાવવા માટે સલમાન ખાનની દબંગ તથા રેડી જેવી ફિલ્મોના પ્રસિદ્ધ ડાન્સની નકલ કરતાં દેખાશે. ફિલ્મમાં અભિનેત્રી નેહા શર્માએ બૉબી દેઓલના પ્રેમિકાનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને સન્ની દેઓલ તથા અનુપમ ખેર પણ છે.
બૉબી દેઓલે જણાવ્યું - ફિલ્મો આવી જ રીતે લખવામાં આવે છે કે દર્શકો પોતાને તેની સાથે જોડી શકે. આ એક હાસ્ય ફિલ્મ છે અને અમે ફિલ્મમાં અનેક વાતોનો સમાવેશ કર્યો છે. મારૂં પાત્ર સલમાન ખાનના મોટા ફૅનનું છે.
યમલા પગલા દીવાના 2 ફિલ્મ આગામી 7મી જૂને રિલીઝ થવાની છે. મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે ધર્મેન્દ્ર આમિર ખાન, શાહરુખ ખાન તથા હૃતિક રોશન સાથે મન મૂકીને નાચ્યા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
