કરણ સિંહ ગ્રોવરના જન્મદિવસ પર બિપાસા બસુ બિકિનીમાં દેખાઈ હૉટ, માલદીવમાં સિઝલીંગ રોમાંસ
કરણ સિંહ ગ્રોવરને બિપાશાએ જન્મદિવસની શુભકામનાઓ આપીને તેની સાથે એક ફોટો પણ શેર કર્યો છે.
અભિનેતા કરણ સિંહ ગ્રોવર 23 ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. એવામાં આ ખાસ દિવસને વધુ સ્પેશિયલ બનાવવા માટે તેની પત્ની બિપાસા બસુએ પણ ખાસ તૈયારી કરી છે. તેના માટે માલદીવમાં ખાસ વેકેશન પ્લાન કર્યુ છે. તેના અમુક ફોટા બિપાસા બસુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જ્યાં બિપાશા અને કરણ સિંહ ગ્રોવર ખૂબ જ રોમેન્ટીક અંદાજમાં દેખાઈ રહ્યા છે. કરણ સિંહ ગ્રોવરને બિપાશાએ જન્મદિવસની શુભકામનાઓ આપીને તેની સાથે એક ફોટો પણ શેર કર્યો છે. આ સાથે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે.

બૉલિવુડની હૉટ જોડી
જેમાં એક વાર ફરીથી પોતાના બિકિની બોલ્ડ અદાઓથી બિપાશા ફેન્સને ઘાયલ કરી રહી છે. બિપાશા બસુએ લાંબા સમય બાદ આ રીતના પોતાના ફોટા શેર કર્યા છે. જેને જોયા બાદ તમારા આંખો ખુલ્લી રહી જશે. એ કહેવામાં કોઈ વાંધો નથી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની જોડી બૉલિવુડની હૉટ જોડીમાંની એક છે કે જે આ ફોટાથી સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.

હૉટ બિપાસા બાસુ
જે ફોટાથી બિપાસા બાસુ બોલ્ડનેસ બતાવી રહી છે તે છે આ ફોટો. જ્યાં સમુદ્ર કિનારે પતિ પાસે ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે બિપાસા.

કરણ સાથે બિપાસા
કરણ સિંહ ગ્રોવર સાથે બિપાશા બાસુએ આ ખાસ રોમેન્ટીક ફોટો શેર કર્યો છે કે જે સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે.

બિપાસા બાસુનો સુપર હૉટ અંદાજ
બિપાશા બાસુ આ બધા ફોટામાં હૉટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે.

બિપાશા બાસુનુ ગ્લેમર
એમાં કોઈ શંકા નથી કે બિપાશા હજુ પણ પોતાની સ્ટાઈલ અને ગ્લેમરથી ઘણી બૉલિવુડ અભિનેત્રીઓના હોશ ઉડાવી શકે છે.

બિપાશા અને કરણ સિંહ ગ્રોવર
કરણ સિંહ ગ્રોવર અને બિપાસા બાસુ વચ્ચેના રોમાન્સને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
