Pics: પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં જુઓ બિપાશા અને કરણ સિંહની લવ મસ્તી
બોલીવૂડની સેક્સી અને ટેલેન્ટેડ અભિનેત્રી બિપાશા બસુ તેના લોંગ ટાઇમ બ્રોયફ્રેન્ડ કરણ સિંહ ગ્રોવર સાથે બંગાળી સ્ટાઇલમાં એપ્રિલ 30, 2016ના રોજ લગ્ન કરવાની છે. અને આ ડેટ પણ બિપાશાએ જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાહેર કરી છે. અને તેના ફેન્સ અને ફેમિલોનો લગ્ન માટે શુભેચ્છા અને આશીર્વાદ આપવા માટે આભાર માંગ્યો છે.
એટલું જ નહીં આજકાલના લગ્નોના ટ્રે્ન્ડની મુજબ જ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે પણ પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેમની મસ્તી અને પ્રેમ સાફ સાફ તસવીરોમાં દેખાય છે. ત્યારે કેવી તસવીરો છે બિપાશા અને કરણના પ્રિ વેડિંગ ફોટોશૂટને, લગ્નને લઇને બિપાશાની શું શું તૈયારીઓ છે તે તમામ માહિતીઓ માટે વધુ વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

સાથ છોડ્યોને તો પંચ મારીશ!
બિપાશાએ લગ્ન પહેલા જ લાગે છે કે કરણ સિંહ ગ્રોવરને સ્પષ્ટ કહી દીધું છે કે આ તારા હવેના છેલ્લા લગ્ન હોવા જોઇએ નહીં તો આ પંચ જોયા છે ને! અને બીજી તરફ કરણ પણ જોરુ ના ગુલામ જેવા એક્સપ્રેશન આપી રહ્યો છે.

ફૂલ ઓન મસ્તી
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન મુંબઇના ખાર ખાતે આવેલા ઘરમાં સંપૂર્ણ બંગાળી સ્ટાઇલથી થવાના છે.

ઓમ શાંતિ ઓમ!
અન્ય કોઇ પણ સ્ત્રીને જેમ જ બિપાશા પણ પોતાના આ લગ્નને લઇને સુપર એક્સાઇટેડ છે. અને તેણે લગ્ન માટે વેડિંગ પ્લાનર પણ બોલાવી દીધો છે.

પ્રાઇવેટ અફેર
જો કે બિપાશાએ તે વાત સ્પષ્ટ કરી દીધી છે કે કરણ સાથેના તેના આ લગ્ન એક પ્રોઇવેટ અફેર જ રહેશે અને આ લગ્નમાં બન્ને ઘરના ખાસમ ખાસ લોકો જ આવશે.

પ્રિયંકા પણ મોકલી શુભેચ્છાઓ
તો પ્રિયંકા ચોપડાએ પણ પોતાની બહેનપણી બિપાશા બાસુને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મોકલી છે. અને સામે બિપાશા પણ કહ્યું છે કે તે તેને મિસ કરશે.

પ્રિ વેડિંગ ફોટો
ત્યારે આજકાલના લેટેટસ્ટ ટ્રેન્ડની જેમ જ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે પણ પોતાના લગ્ન પહેલા પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવ્યો હતો અને તેમનો પ્રેમ આ ફોટોશૂટમાં ખાસ ઝળકીને આવતો હતો.

આઇ લવ યુ
જો કે તે વાત પણ છે કે માલદિવમાં બન્નેએ અનેક વાર હોલી ડે સાથે માણ્યો છે પણ મીડિયા સમક્ષ કદી પણ પોતાના સંબંધોને ખોલ્યા નથી. ત્યારે બન્નેએ અધિકૃત લગ્નના જાહેરાત કરતા લોકોને શોકમાં મૂક દીધા હતા.

બિપાશા-કરણ
નોંધનીય છે કે ભલે બિપાશાના આ લગ્ન પહેલા હોય પણ કરણ સિંહ ગ્રોવર આ પહેલા બે વાર લગ્ન કરી ચૂક્યો છે અને છૂટાછેડા પણ.

મિત્ર સાથે મસ્તી
ત્યારે આ ફોટામાં કરણ અને બિપાશા બન્ને પોત પોત મિત્રો સાથએ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. હવે ભાઇ બોલીવૂડની ટોપની હિરોઇનના લગ્ન હોય તો તામજામ તો રહેવાના છે આ લગ્નમાં...

પ્રેમ
ત્યારે બિપાશા અને કરણ સિંહ ગ્રોવર આ લગ્ન દ્વારા એક બીજાને આમ જ પ્રેમ કરતા રહે અને આખી જિંદગી એકબીજાની જ સાથે રહે બસ અમારી તો તેજ આશા છે!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
