લગ્ન બાદ પહેલી વાર બિકનીમાં નજરે પડી બિપાશા બાસુ
બિપાશા અને કરણ સિંહ ગ્રોવરે લગ્ન બાદ તેમની ફેવરેટ ડેસ્ટિનેશન માલદિવ પોતાના હનીમૂનને માણવા માટે પહોંચી ગયા છે. નોંધનીય છે કે માલદિવમાં જ આ બન્ને એકબીજાના ક્લોઝ આવ્યા હતા. અને માટે જ લગ્ન પછી પણ વિદેશની કોઇ અન્ય જગ્યાના બદલે બિપાશા અને કરણે માલદિવ પર જ પોતાની પસંદગી ઉતારી છે.
ત્યારે લગ્ન બાદ બિપાશાએ પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરની કેટલીક ખાસ શર્ટલેસ તસવીરો તેના ઇનસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર મૂકી હતી. અને આજે કરણે પણ બિપાશાની હોટ બિકની તસવીરો પોતાના ઇનસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર મૂકીને નીચે લખ્યું હતું કે "મારી પત્ની Godess છે, શું હું ખરેખરમાં લકી છું?" એટલું જ નહીં બિપાશા અને કરણ માલદિવમાં જ્યાં રોકાયા છે તેની પણ તેમણે કેટલીક સુંદર તસવીરો મૂકી છે તો જુઓ આ તસવીરો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હોટ બિપાશા હોટ બિકની
લગ્ન પછી પહેલી વાર હોટ રેડ બિકનીમાં નજરે પડી બિપાશા ગ્રોવર. અને આ તસવીર તેના પતિ કરણ જ પાડી છે. જેમાં બિપાશા માલદિવના દરિયા કિનારાની મઝા માણી રહી છે.

કરણની તસવીરો
તો બિપાશાએ પણ કરણ સિંહ ગ્રોવરની શર્ટલેસ તસવીરો મૂકી છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહ્યો છે.

ચીઝ કેક
તો લગ્ન પછી અન્ય કોઇ પણ છોકરીની જેમ બિપાશા બાસુ પણ ચીઝ કેક જેવી વસ્તુની પેટભરીને મઝા લઇ રહી છે.

હોટલ કેક
ત્યારે જ્યારે બિપાશા અને કરણ માલદિવની હોટલમાં હનીમૂન માટે આવ્યા ત્યારે તેમની હોટલે કંઇક આ રીતે ખાસ કેક બનાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

હોટલનો રૂમ
સાથે જ તેમની હોટલના રૂમના ડેકોરેશનના વખાણ કરતા ફોટા પણ બિપાશાએ તેના ઇન્સટ્રાગ્રામમાં મૂક્યા હતા.

બિપાશા અને કરણ
નોંધનીય છે કે બિપાશા અને કરણે 30મી એપ્રિલે મીકી વેડિંગ નામની થીમ સાથે લગ્ન કર્યા હતા. અને તેમના દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.

માલદિવ
વળી લગ્ન પહેલા પણ માલદિવમાં બિપાશા અને કરણે તેમના પ્રેમની કેટલીક ખાસ યાદો સાથે માણી હતી અને આજ કારણે લગ્ન બાદ પણ હનીમૂન માટે બન્ને જણા અહીં પાછા આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
