બિપાશા-કરણની લગ્નની વિધિઓ શરૂ: તસવીરો જુઓ લવ કપલની પ્રેમ પૂજા
30 એપ્રિલે બોલીવૂડ ડિમશેલ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન થવાના છે. ત્યારે બિપાશા બસુ અને કરણના લગ્નની વિધિ અને તેના કાર્યક્રમોની શરૂઆત થઇ ગઇ છે. હાલમાં જ તેમના લગ્નની પૂજા વિધિ કરવામાં આવી હતી. જેમાં શ્યામ ગુલાબી સાડીમાં બિપાશા લાગુ રહી હતી સુંદર તો વાઇટ કૂર્તામાં કરણ પણ લાગી રહ્યો હતો સુપર ડેશિંગ. ત્યારે બિપાશા અને કરણના લગ્નના કાર્યક્રમોનું લિસ્ટ આ મુજબ છે.
29 એપ્રિલના રોજ જુહુની એક ક્લબમાં બિપાશા અને કરણની મહેંદી સેરેમની યોજવામાં આવશે. અને 30 એપ્રિલના રોજ લગ્ન જે બાદ 30મી સાંજે બન્ને એક રિસેપ્શન પાર્ટી આપી બોલીવૂડમાં ફેન્ડને જમણ આપશે. નોંધનીય છે કે બિપાશા કરણના આ લગ્ન અને અન્ય વિધિમાં ખાલી પરિવારના લોકો અને મિત્રો જ હાજર રહેવાના છે. ત્યારે હાલથી જ બિપાશાને લગ્નની ભેટા મળવા લાગી છે ત્યારે આ હોટ કપલની પૂજા વિધિની ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં....

પ્રેમી પંખીડા
શ્યામ ગુલાબી અને વાઇટ એમ્બ્રોડરી વાળી સાડી સાથે જડતરની ઝવેલરીમાં જ્યાં બિપાશા લાગતી હતું સુપર સ્વીટ ત્યાંજ કરણ પણ વાઇટ કૂર્તામાં લાગતો હતો ડેશિંગ. અને આ બન્ને પ્રેમી પંખીડાનો પ્રેમ તો જોતા જ નજરે પડતો હતો.

લગ્નની ભેટ
બિપાશાએ હાલમાં જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે તેને હાલથી જ લગ્નની ભેટો મળી રહી છે. અને લગ્ન પહેલા જ તેના ઘરનો એક રૂમ ગીફ્ટથી ભરાઇ ગયો છે. સો સ્વીટ!

પૂજા વિધિ
ત્યારે લગ્ન પહેલા ગ્રહશાંતિની પૂજામાં મહારાજ સાથે પૂજા કરી રહેલો કરણ.

ફેન્ડ્સ ફોર એવર
નોંધનીય છે કે લગ્નની તમામ વિધિઓમાં અને લગ્નમાં પણ બિપાશા અને કરણના ખાનગી મિત્રો અને પરિવારજનો જ હાજર રહેવાના છે.

બંગાળી સ્ટાઇલથી લગ્ન
નોંધનીય છે કે 30મી એપ્રિલે બંગાળી સ્ટાઇલથી બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન થવાના છે.

રિશેપ્શન
લગ્ન બાદ બોલીવૂડના મિત્રો માટે કરણ અને બિપાશા એક રિસેપ્શન આપવાના છે.

અલોન
રૂપેરી પડદે અલોન ફિલ્મમાં પહેલી વાર કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બસુ એકબીજાને મળ્યા હતા. અને પ્રેમમાં પડ્યા હતા.

લગ્ન પહેલા હનીમૂન
જો કે લગ્ન પહેલા જ અનેક વાર બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર માલદિવમાં હોલી ડે કમ હનીમૂન માણી ચૂક્યા છે.

કરણ બિપાશા
ત્યારે કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બસુના ફેન્સ તો એ જ ઇચ્છે છે કે આ કપલ હવે હંમેશા માટે એકબીજાની સાથે રહે. અને કદી પણ અલગ ના થાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
