આ એક્ટ્રેસની એન્ટ્રીથી ટીવી પણ બનશે હવે BOLD?
બિપાશા બાસુ હવે બહું જલ્દી ટીવી પડદે દેખાશે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ એક ટીવી ચેનલે તેને એક હૉરર શો હોસ્ટ કરવા માટે અનુબંધિત કરી લીધી છે. આ હૉરર સિરીઝ અઠવાડિયામાં એક વખત પ્રસારિત થશે. અને દરેક એપિસોડ અલગ અલગ સ્ટોરી પર આધારિત હશે.
આ સિરીઝમાં 26 એપિસોડ હશે, અને 20 નિર્દેશકો તેને બનાવશે. જેમાં સંગીથ સિવન, સુપર્ણ વર્મા, અને શૌમિક સેન જેવા નામ શામિલ છે. આમ પણ બિપાશા બાસુ આ પહેલા પણ ફીયર ફાઇલ્સના એક એપિસોડમાં જોવા મળી હતી.
હાલમાં જ બિપાશાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે તેને "હૉરર ક્વીન"નું ટેગ પસંદ છે. બિપાશાએ રાઝ, આત્મા, અને અલોન જેવી હૉરર ફિલ્મોમાં કામ પણ કર્યું છે..જી હા, હાલમાં તો બિપાશા કરન સિંહ ગ્રોવરને લઇને ઘણી ચર્ચામાં છે. વેલ બિપાશાની આ હૉરર સિરીઝ તો ક્યારે જોવા મળશે હજુ નક્કી નથી, પણ તે પહેલા આવો જોઇએ સેક્સી બિપાશાની કેટલીક માઇન્ડબ્લોઇંગ તસવીરો...

બિપાશા બાસુ
માલદીવમાં વેકેશન માણી રહેલી બિપાશા બાસુની યલો બિકનીમાં સેક્સી તસવીર.

રજાનો સમય
ઇટ્સ ટાઇમ ઓફ વેકેશન....બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર અલોન ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.

માલદીવ
આ બંને લવ બર્ડ્સ કેટલાક દિવસો પહેલા ગોવામાં પણ સાથે જોવા મળ્યાં હતા.

બિપાશા બાસુ-કરન સિંહ ગ્રોવર
માલદીવમાં રજા માણતા આ બંનેએ ઘણી તસવીરો સોશિયલ મિડીયા પર શેર કરી હતી.

બિપાશા બાસુ
આ તસવીરોને જોઇને લાગી રહ્યું છેકે બિપાશા થોડો સમય ભીડભાડથી દુર એકલી રહેવા માંગે છે.

હેપ્પી બિપાશા
લગાતાર આટલી ફિલ્મો ફ્લોપ થયા બાદ અમને ખરેખર લાગી રહ્યું છેકે બિપ્સ એક વેકેશન ડીઝર્વ કરે છે

બિકીની બેબ
જો લાંબા સમયથી તમે બિપાશાનો બિકની અવતાર ના જોયો હોય તો તમે આ ફોટોમાં બિપ્સનો તે અવતાર પણ જોઇ શકો છો.

હૉટ કપલ
આ તસવીર જોઇને ચોક્કસ કહી શકાય કે બિપાશા અને કરન સિંહ ગ્રોવર હવે માત્ર સારા મિત્રો નથી રહ્યાં.

કરન સિંહ ગ્રોવર
કરન સિંહ ગ્રોવર પણ બિપ્સ સાથે ઘણો ખુશ જોવા મળે છે. તે પણ કુલ લાગી રહ્યો છે.

સેમી ન્યૂડ
કરન સિંહ ગ્રોવરની આ સેમી ન્યૂડ તસવીરો અંગે આપનું શું કહેવુ છે.

હેટ સ્ટોરી-3
કરન સિંહ ગ્રોવર બહુ જલ્દી હેટ સ્ટોરી-3માં પણ જોવા મળશે.

ફિમેલ ફેન્સ
આશા રાખી શકાય કે આ તસવીરો બાદ કરનની ફિમેલ ફેન્સ લીસ્ટમાં વધારો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
