મને જે સારૂં લાગે, તે જ કપડાં પહેરું છું : બિપાશા
મુંબઈ, 1 માર્ચ : ફિટનેસ આઇકૉન બિપાશા બાસુ તેવા લોકોથી ત્રસ્ત થઈ ગયાં છે કે જેમનું કહેવું છે કે બિપાશા કાયમ ટાઇટ કપડામાં જ દેખાય છે. બિપાશાએ જણાવ્યું - મને આ લોકોના કહેવાથી કોઈ ફેર નથી પડતો. હું તે જ પહેરુ છું કે જે મને સારૂં લાગે છે.

પ્રોમાર્ટની બ્રાંડનું ઉદ્ઘાટન કરતાં બિપાશા બાસુએ જણાવ્યું કે તેઓ ક્યારેય ફૅશનના નિયમોનું પાલન નથી કરતાં. તેમણે જણાવ્યું - મારી નજરમાં ફૅશનની વ્યાખ્યા આરામ છે કે જે કપડાંમા આપ પોતાની જાતને સહજ અને સુંદર અનુભવો, તે પહેરો. તેથી હું ફૅશનની આંધીમાં આંધળી થઈ ભાગતી નથી.
જોકે હાલ બિપાશા બાસુ એક હૉરર ફિલ્મમાં વ્યસ્ત છે. 22મી માર્ચના રોજ રિલીઝ થનાર આ ફિલ્મના દિગ્દર્શક સુપર્ણ વર્મા છે, જ્યારે ફિલ્મના હીરો નવાઝુદ્દીન સિદ્દીકી છે. આ ફિલ્મના પોસ્ટર લૉન્ચિંગ પ્રસંગે બિપાશાએ જણાવ્યું હતું કે તેઓ હૉરર ફિલ્મોના પર્યાય બની ચુક્યાં છે અને તે વાતથી ખૂબ ખુશ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
