Bigg Boss OTT 3 : કોણ છે ટ્રાન્સજેન્ડર પુજા? જે બિગ બોસ ઓટીટીને લઈને ચર્ચામાં છે?
સલમાન ખાનનો ફેમસ શો બિગ બોસ ફરીથી ચર્ચામા છે. બિગ બોસ 17 ખતમ થયા બાદ બહુ જલ્દી બીગ બોસ ઓટીટીની ત્રીજી સિરીઝ આવી રહી છે.
સૂત્રો અનુસાર, બિગ બોસ ઓટીટી 3 ખૂબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે. શોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શો ક્યારે શરૂ થશે તે જાણવા માટે દરેક જણ ઉત્સુક છે.
આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે આ શો 3 મહિનામાં સ્ટ્રીમ કરવામાં આવશે. શોના સમાચારો વચ્ચે ટ્રાન્સજેન્ડર પૂજાનું નામ પણ ચર્ચામાં છે.

આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ આ સમાચાર શોના આંતરિક સૂત્રો પાસેથી પ્રાપ્ત આવ્યા છે. શો શરૂ કરવા અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. અહેવાલો છે કે બિગ બોસ ઓટીટી 3 ખૂબ જ મજેદાર થવા જઈ છે.
જણાવી દઈએ કે, સલમાન ખાનના શો બિગ બોસની ટીઆરપી શાનદાર છે. નિર્માતાઓએ વર્ષ 2021 માં ઓટીટી પર શો શરૂ કરવાનું નક્કી કર્યું હતું. લોકોને OTT ખૂબ ગમે છે. પહેલો શો કરણ જોહરે હોસ્ટ કર્યો હતો જ્યારે બીજો શો ખુદ સલમાન ખાને હોસ્ટ કર્યો હતો. બીજા શોનો વિજેતા એલ્વિશ યાદવ હતો.
જણાવી દઈએ કે, આ વખતે OTT 3 માં ટ્રાન્સજેન્ડર પૂજા શર્મા રેખાનું નામ પણ છે. અહેવાલો છે કે તે આ શોમાં સ્પર્ધક તરીકે જોડાઈ શકે છે. આ સ્થિતિમાં ચાહકો તેને પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. શોને લઈને ચાહકોમાં ઉત્તેજના છે.
કોણ છે ટ્રાન્સજેન્ડર પૂજા?
તમને જણાવી દઈએ કે પૂજા શર્મા રેખા કન્ટેન્ટ ક્રિએટર છે. તે એક ટ્રાન્સજેન્ડર છે અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. મુંબઈ લોકલમાં તેણીના ડાન્સની એક ક્લિપ અચાનક વાયરલ થઈ ગઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
