Shocking: સલમાન ખાન પર લાગ્યો બળાત્કારનો આરોપ...
આ સાચ્ચી વાત છે કોઈ મજાક નથી. વાત ખરેખર આમ છે કે બિગ બોસની પ્રતિસ્પર્ધી રહી ચુકેલી પૂજા મિશ્રાએ સલમાન ખાન અને શત્રુધ્ન સિંહા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પૂજા મિશ્રાએ એફઆઈઆરની કોપી ફેસબુક પર પણ શેર કરી છે.
પૂજા મિશ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે મારા બળાત્કારના આરોપમાં સલમાન ખાન અને શત્રુધ્ન સિંહાના સહીત તેમના પરિવાર વિરુદ્ધ એફઆઈઆર નોધાવી છે. બળાત્કારની ઘટના દિલ્હીની છે જયારે હું ટીવી શો "અભી તો પાર્ટી શરુ હુઈ હૈ" નું શૂટિંગ કરી રહી હતી.
આ પહેલી વાર નથી કે પૂજા મિશ્રા એ કોઈના વિરુદ્ધ બળાત્કાર નો આરોપ લગાવ્યો હોય આ પહેલા પણ તેને સોનાક્ષી સિન્હા અને ઈશા કોપીકર પર તેના વિરુદ્ધ બળાત્કાર નું ષડ્યંત કરવા નો આરોપ લગાવ્યો હતો થોડા દિવસ પહેલા તેને ગેંગરેપની ફરિયાદ પણ કરી હતી.
તો જુઓ પૂજા મિશ્રા સાથે જોડાયેલા વિવાદો...

સલમાન ખાન પર બળાત્કારનો આરોપ
હવે તો હદ થઇ ગઈ જયારે તેને હાલમાં જ સલમાન ખાન પર બળાત્કારનો આરોપ લગાવ્યો. એટલું જ નહી તેને એફઆઈઆર ની કોપી ફેસબુક પર પણ શેર કરી.

ગેંગરેપ
તેને જયપુર હોટેલમાં 3 લોકો પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો.

સોનાક્ષી સિન્હા અને ઈશા કોપીકર પર આરોપ
પૂજા મિશ્રાએ સોનાક્ષી સિન્હા અને ઈશા કોપીકર સહીત ચાર લોકો પર તેની વિરુદ્ધ બળાત્કારનું ષડ્યંત કરવાનો આરોપ લગાવ્યો હતો.

નોયડાના ગેસ્ટ હાઉસમાં રેપ
પૂજા મિશ્રાએ નોયડાના ગેસ્ટ હાઉસમાં તેની સાથે ગેંગરેપ થયાનો ખુલાસો કર્યો હતો. પૂજા મિશ્રાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે આરોપીઓ તેને નશાની દવાઓ આપીને સતત 3 દિવસ સુધી તેનો ગેંગરેપ કર્યો હતો.

દિલ્હીના સ્ટોરમાં બબાલ
દિલ્હીના એક સ્ટોરમાં પૂજા મિશ્રાએ ખુબ જ હંગામો કર્યો હતો.

કલર્સ ચેનલ પર આરોપ
પૂજા મિશ્રાએ કલર્સ ચેનલ પર આરોપ લગાવ્યો કે તેમને તેનો આઈડિયા ચોરી કરી લીધો. પૂજાનું કહેવું છે કે "ફરાહની દાવત" તેનો આઈડિયા હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
