બિગ બૉસના ઘરમાં યુવરાજની એક્સ ગર્લફ્રેન્ડની થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી
બિગ બૉસના ઘરમાં યુવીની એક્સ gfની થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી
બિગ બૉસ 12માં એક પછી એવ નવા ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે. જ્યાં એક બાજુ શોમાં કન્ટેસ્ટન્ટની ગણતરી ઘટવાનું નામ નથી લઈ રહી, ત્યારે આ શો સાથે જોડાયેલ વધુ એક અહેવાલ સામે આવ્યા છે. પહેલા એ ચર્ચા જાગી હતી કે નેહા પેંડસે વાઈલ્ડકાર્ડ એન્ટ્રી લઈ શકે છે. જ્યારે તાજેતરમાં આવેલ મીડિયા રિપોર્ટનું માનીએ તો બૉલીવુડની એક્ટ્રેસ કિમ શર્મા બિગ બૉસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઈ શકે છે.

કિમની વાઈલ્ડકાર્ડ એન્ટ્રી થશે
જોવામાં આવે તો આ અઠવાડિયે વાઈલ્ડ કાર્ડ કંટેસ્ટન્ટની એન્ટ્રી થઈ શકે છે. ઉંચી ફી અને ઓછું એન્ટરટેઈનમેન્ટ આપવાના કારણે નેહા પેંડસેને શોથી બહારની રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. શોમાં નેહાની એન્ટ્રીનું હજુ કંઈ નક્કી નથી, પરંતુ યુવરાજની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલ કિમની એન્ટ્રી શોમાં ફાયનલ છે. એટલું તો નક્કી છે કે ફેન્સ માટે આગામી દિવસોમાં કેટલાય ધમાકા થશે. બિગ બૉસની વિદેશી કંટેસ્ટન્ટની તસવીરો પર એક નજર કરો.

ક્લૉડિયા સીજલા
બિગ બૉસની સીઝન 3માં જર્મન મોડેલ ક્લૉડિયા સીજલાની એન્ટ્રી થઈ હતી. બિગ બૉસથી નીકળ્યા બાદ તે ખિલાડી 786, દેસી કટ્ટે અનેક્યા કૂલ હૈ હમ-3 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

હેઝલ કીચ
બિગ બૉસ 7માં બ્રિટિશ-મૉરિશિયન મોડેલ હેઝલ કીચ સામેલ થઈ હતી. બિગ બૉસમાંથી નીકળ્યા બાદ તે સલમાનની ફિલ્મ બૉડીગાર્ડનો ભાગ બની હતી. હાલ તે ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની છે.

નતાશા સ્ટેનકોવિક
બિગ બૉસ 8માં સર્બિયન મોડેલ, ડાંસર અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સામેલ થઈ. નતાશા બાદમાં પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહમાં પણ જોવા મળી હતી.

નોરા ફતેહી
મોરક્કન-કેનેડિયન એક્ટ્રેસ નોરા ફતેહીએ સીઝન 9માં વાઈલ્ડ કાર્ટ એન્ટ્રી લીધી હતી. બાહુબલી-ધી બિગનિંગ સહિત કેટલીય ફિલ્મોમાં નોરા આઈટમ ડાંસ કરતી જોવા મળી છે.

મંદના કરીમી
બિગ બૉસ 9માં ઈરાની એક્ટ્રેસ મંદાના કરીમીએ પણ હંગામો મચાવ્યો હતો. કેટલીય ફિલ્મ બાદ તે આ દિવસોમાં પોતાના વિવાહિત જીવનને લઈને ચર્ચામાં છે.

એલેન કજાન
બિગ બૉસ 10માં જર્મન-રશિયન એક્ટ્રેસ એલેન કજાન શોનો હિસ્સો બની હતી.

સની લિયોની
કેનેડિયન મૂળની અમેરિકન પોર્ન એક્ટ્રેસ સની લિયોની સીઝન 5માં જોવા મળી હતી. જે બાદ તે બૉલીવુડની સુપરસ્ટાર બની ગઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
