બેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે
બેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે
સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ બેલ બૉટમ હાલ ઘણી ચર્ચામાં છે અને હાલમાં જ આ ફિલ્મ માટે લીડ એક્ટ્રસનું એલાન થયું હતું. જી હાં, આ ફિલ્મમાં અભિનેત્રી વાણી કપૂર ધમાકેદાર રોલ નિભાવશે. ઉલ્લેખનીય છે કે સુપર સ્ટાર અક્ષય કુમારની આ ફિલ્મને લઇ ઘણા સમયથી વાતો કરવામાં આવી રહી હતી અને લોકોનું માનવું હતું ક આ ફિલ્મમાં અક્ષય કુમાર એક સારો રોલ નિભાવશે.
પરંતુ આ ફિલ્મન લઇ હવે એક મોટો ખુલાસો થયો છે, આ ખુલાસો ફિલ્મના રાઇટર અસીમ અરોડાએ કર્યો જે કદાચ જ કોઇને ખબર હશે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ એક અનટોલ્ડ સત્ય ઘટના પર આધારિત છ જ શાનદાર સાબિત તનાર છે. અસીમનું આ નિવદન ઘણું ચર્ચામાં છે. અગાઉ તેમણે બજાર, મંગલ અને લખનઉ સેન્ટ્રલ જેવી ફિલ્મોની કહાનીઓ પર કામ કર્યું છે.

અક્ષય કુમાર
અક્ષય કુમારને લઇ મશહૂર છે કે તેઓ કોઇપણ ફિલ્મને સમજી વિચારીને જ સાઇન કરે છે અને ફિલ્મમાં તેમનો અભિનય ચાર ચાંદ લગાવી દે છે.

વાણી કપૂર
વાણી કપૂરનું હાલમાં જ એલાન થયું હતું ત્યાર એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે આ ફિલ્મ માટે તેઓ ઘણા એક્સાઇટેડ છે.

ધમાકેદાર બિઝનેસ
અગાઉ વાણી કપૂર ફિલ્મ વૉરમાં ઋતિક રોશન સાથે જોવા મળી હતી અને ફિલ્મે ઘણો ધમાકેદાર બિઝનસ કર્યો હતો.

સૂર્યવંશી અને લક્ષ્મી બમ
જો વાત અક્ષય કુમારની કરીએ ત હાલ તેઓ ફિલ્મ સૂર્યવંશી અને લક્ષ્મી બમને લઇને પણ ચર્ચામાં છે. સૂર્યવંશીની રિલીઝ ડેટનો ખુલાસો હજી સુધી નથી થયો પરંતુ લક્ષ્મી બમ ઓટીટી પર રિલીઝ થનાર છે.

પૃથ્વીરાજ
અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ ઘણી ચર્ચામાં છે અને આ ફિલ્મમાં તેમની સાથે માનુષી છિલ્લર પોતાનું ડેબ્યૂ કરવા જઇ રહી છે.

આતૂરતાથી ઇંતેજાર
હાલ તેમા ફન્સ આ તમામ ફિલ્મો માટે આતૂરતાથી ઇંતજાર કરી રહ્યા છ અને જોવાનું છે કે તેની રિલીઝ ક્યાં સુધી થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
