Pics : કાશ! સિદ્ધૂવાણી કેબીસીમાં ઉપયોગ કરી શકું : અમિતાભ
મુંબઈ, 20 એપ્રિલ : બિગ બી અમિતાભ બચ્ચને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂની વેબસાઇટ શેરીઑનટૉપ ડૉટ કૉમ લૉન્ચ કરતાં જણાવ્યું કે કાશ! તેઓ સિદ્ધૂવાણીનો ઉપયોગ કેબીસીમાં કરી શકે.
અમિતાભે સિદ્ધૂને હાજરજવાબ નવયુવાન ગણાવતાં તેમના વખાણ કર્યાં અને જણાવ્યું કે તેઓ હવે સિદ્ધૂના ઉદાહરણો કૌન બનેગા કરોડપતિમાં ઉપયોગ કરવાનું પસંદ કરશે.
70 વર્ષીય અમિતાભ બચ્ચને વેબસાઇટ લૉન્ચ કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું - આ નવયુવાન પ્રત્યે મને ઉંડી શ્રદ્ધા છે. જીવનના વિવિધ પ્રસંગો ઉપર જે રીતે તેઓ બોલે છે, મને હંમેશા સારૂં લાગતું રહ્યું છે. અમિતાભે જણાવ્યું - મને આશ્ચર્ય થાય છે ક તેઓ કેવી રીતે આવા અદ્ભુત ઉદાહરણો યાદ રાખે છે. હું સાચે જ તેમનાથી ખૂબ પ્રભાવિત છું. કેટલું સારૂં થાત કે હું તેમનામાંથી કેટલાંક ઉદાહરણો પોતાના શો કેબીસીમાં યૂઝ કરી શકું.
બૉલીવુડના મહાનાયકે નવજોત સિંહ સિદ્ધૂના ખડખડાટ હાસ્યની પણ ખૂબ પ્રસંશા કરી. આ પ્રસંગે પૂર્વ ક્રિકેટર કપિલ દેવ પણ ઉપસ્થિત હતાં. નવી વેબસાઇટને સિદ્ધૂના ડિજિટલ અવતાર ગણવામાં આવી રહી છે. વેબસાઇટ ઉપર તેમનું બ્લૉગ હશે. લોકો તેના માધ્યમથી સિદ્ધૂ સાથે સીધી વાતચીત પણ કરી શકશે.

સિદ્ધૂની વેબસાઇટનું ઉદ્ઘાટન
અમિતાભ બચ્ચને નવજોત સિંહ સિદ્ધૂની વેબસાઇટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કપિલ દેવ પણ હાજર હતાં.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી

Click it and Unblock the Notifications