દરિયાકાંઠે બોલ્ડ અવતારમાં જોવા મળી ભૂમિ પેડનેકર, શેર કરી બિકિની ફોટો
દરિયાકાંઠે બોલ્ડ અવતારમાં જોવા મળી ભૂમિ પેડનેકર, શેર કરી બિકિની ફોટો
નવા વર્ષના પહેલા દિવસે ભૂમિ પેડનેકર સમુંદરની વચ્ચે મોજાંની મજા લેતી જોજવા મી. ભૂમિ પેડનેકરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ખુદની બહુ બોલ્ડ તસવીર શેર કરી છે. પોટોમાં ભૂમિ પેડનેકર સેક્સી બિકિની પહેરેલા અવતારમાં ગજબની હૉટ લાગી રહી છે. આ ઉપરાંત ભૂમિએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે દોસ્તો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. ભૂમિની આ તસવીર જોઈ તમે પણ પાણીપાણી થઈ જશો. અહીં જુઓ ભૂમિની સૌથી હૉટ અને સેક્સી તસવીરોની સાથોસાથ કેટલાક રોમેન્ટિક વીડિયોઝ..

ભૂમિ પેડનેકર
ભૂમિ પેડનેકરે શરદ કટારિયાની ફિલ્મ દમ લગા કે હૈશાથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
|
ભૂમિ પેડનેકર
આ ફિલ્મને લઈ ભૂમિ પેડનેકરે 92 કિલો સુધી વજન વધાર્યો હતો.
|
ભૂમિ પેડનેકર
પરંતુ ફિલ્મ પ્રમોશનના પહેલા જ ભૂમિએ ખુદને મેન્ટેન કરવાનું શરૂ કરી દીધું હતું.
|
ભૂમિ પેડનેકર
અને ભૂમિએ બીજી ફિલ્મ ટૉયલેટ-એક પ્રેમ કથા સુધીમાં તો એટલો વજન ઘટાડી દીધો હતો કે લોકો તેને ઓળખી પણ નહોતા શક્યા.
ભૂમિ પેડનેકર
ભૂમિએ પોતાની ફિટનેસ પર કેટલું કામ કર્યું છે, તેનું ઈન્સ્ટાગ્રામ આ વાતનું સબૂત છે.
|
ભૂમિ પેડનેકર
ભૂમિ પેડનેકર ફેન્ને હાલ ફિટનેસ ગોલ્સ આપી રહી છે.
|
ભૂમિ પેડનેકર
ભૂમિ પોતાના ડ્રેસિંગ, ગ્લેમર અને સ્ટાઈલના કારણે ચર્ચામાં બની રહે છે.
ભૂમિ પેડનેકર
હાલમાં જ ભૂમિ પેડનેકર ફિલ્મ પતિ-પત્ની ઔર વોમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે પણ મહત્વની ભૂમિકામાં હતા.
|
ભૂમિ પેડનેકર
જો કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ ના કરી શકી.
|
ભૂમિ પેડનેકર
ભૂમિ પેડનેકરના નવા પ્રોજેક્ટ્સની વાત કરીએ તો હવે તે જલદી જ ભૂત પાર્ટ વન, ધી હંટેડ શિપ એન્ડ ડૉલી કિટ્ટી અને વો ચમકતે સિતારેમાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
