Excl Pics : સંગીતનો નશો ચડાવશે ભૈરવી ગોસ્વામી
મુંબઈ, 12 ડિસેમ્બર : બૉલીવુડની હૉટેસ્ટ બેબ ભૈરવી ગોસ્વામી તેમના સંગીતના નશા દ્વારા લોકોનું વ્યસન શાંત કરવા તૈયાર છે. ભૈરવી તેની અપકમિંગ ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સમાં તેના ફૅન્સને પોતાની બોલ્ડનેસ તથા સેક્સ અપીલ ધરાવતાં દૃશ્યો તેમજ બિકિનીમાં ડાંસ કરી સરપ્રઇઝ કરવાનાં છે. આ ફિલ્મના નિર્માતા સતીશ રેડ્ડી છે તથા દિગ્દર્શક હારૂન રશીદ છે.
ભૈરવીએ આ માહિતી આપી ગન્સ એન્ડ રોઝિસ ફિલ્મના મ્યુઝિક કૉન્સર્ટ દરમિયાન જણાવી. આ પ્રસંગે સંજય દત્ત, મલાઇકા અરોરા ખાન, સન્ની લિયોન, લારા દત્તા અને ફરહાન અખ્તર જેવી હસ્તીઓ ઉપસ્થિત હતી.
આવો તસવીરો સાથે જાણીએ શું કહ્યું ભૈરવી ગોસ્વામીએ.

હૉટ અદાઓ
ભૈરવીએ જણાવ્યું કે આજની ઉચ્ચ કક્ષાની જીવન શૈલીમાં લોકો ઉપર મ્યુઝિક અને ડાંસનો નશો છે.

હૉટ અદાઓ
ભૈરવીએ જણાવ્યું - હું એક બોલ્ડ વ્યક્તિ છું. તેથી હું બોલ્ડ સીન્સ કરવામાં કમ્ફર્ટ અનુભવું છું

હૉટ અદાઓ
ભૈરવી ગોસ્વામીએ જણાવ્યું - હું બૉલીવુડમાં લોકોનું મનોરંજન કરવા માટે છું અને હું એક્ટ્રેસ તરીકે મારૂં કામ કરુ છું. સંગીત મારું જીવન છે અને હું તેની સાથે જ જીવવા માંગુ છું.

હૉટ અદાઓ
ભૈરવીની પ્રથમ ફિલ્મ હતી ભેજા ફ્રાય. તેમાં તેમનો લીડ રોલ હતો અને લોકોને તેઓ પોતાના કામથી સંતુષ્ટ કરી શક્યા હતાં.

હૉટ અદાઓ
ભૈરવીએ બાળકોમાં હિટ એનિમેશન ફિલ્મ માય ફ્રેન્ડ ગણેશા 2માં પણ કામ કર્યુ હતું. તેમણે અનુપમ ખેરની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ મિ. ભટ્ટી ઑન છુટ્ટીમાં ગ્લૅમરસ રોલ કર્યો હતો. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં મહેમાન કલાકાર હતાં.

હૉટ અદાઓ
ભૈરવીએ ઉમેર્યું - હું આ વાતથી ખૂબ ખુશ છું કે હું એવી ફિલ્મનો ભાગ છું કે જે 20 ગિનીઝ વર્લ્ડ રેકૉર્ડ્સ તોડવાં જઈ રહી છે.

હૉટ અદાઓ
ભૈરવી કહે છે - આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે કામ કરવું ગૌરવની બાબત છે.

હૉટ અદાઓ
ભૈરવીએ જણાવ્યું - જેરેમી વિલિયમ્સ ફૅબ્યુલસ એક્ટર છે અને હું ભાગ્યશાળી છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી.

હૉટ અદાઓ
ભૈરવી હવે તેની અપકમિંગ ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સમાં તેના ફૅન્સને પોતાની બોલ્ડનેસ તથા સેક્સ અપીલ ધરાવતાં દૃશ્યો તેમજ બિકિનીમાં ડાંસ કરી સરપ્રઇઝ કરવાનાં છે.

હૉટ અદાઓ
આ ફિલ્મના નિર્માતા સતીશ રેડ્ડી છે તથા દિગ્દર્શક હારૂન રશીદ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
