શ્રિયા સરન પહેલી નથી, આ પહેલા પણ આ બોલિવૂડ સ્ટાર જાહેરમાં લીપલોક કરી ચુક્યા છે.
હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી શ્રિયા સરને જાહેરમાં તેના પતિ સાથે જાહેરમાં લીપલોક કર્યા હતા. તેના લીપલોકની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ હતી.
હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી શ્રિયા સરને જાહેરમાં તેના પતિ સાથે જાહેરમાં લીપલોક કર્યા હતા. તેના લીપલોકની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ હતી. જો કે બોલિવૂડમાં લીપલોક એ કોઈ મોટી ઘટના નથી, આ પહેલા પણ બોલિવૂડના ઘણા સિતારાઓ લીપલોક કરી સનસની મચાવી ચુક્યા છે. આ જે આપણે બોલિવૂડના આ જ સ્ટાર વિશે વાત કરવાના છીએ.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
બોલિવૂડના સૌથી હોટ કપલમાંથી એક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવામાં કોઈ જવાબ નથી. રણવીર કપૂર અને દીપિકા પણ ઘણી વખત જાહેરમાં એકબીજાના હોઠ પર કિસ કરતા જોવા મળ્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
હાલમાં જ બાળકીના માતા બનેલા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ એકદમ બિંદાસ્ત લાઈફ જીવે છે. બન્નેએ હમણા જ લગ્ન કર્યા છે ત્યારે તે બન્ને પણ લગ્નમાં લીપલોક કરતા જોવા મળ્યા હતા, તેના વીડિયો પર વાયરલ થયો હતો.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ
હોલિવૂડમાં ડંકો વગાડનાર અભિનેત્રી એકદમ બોલ્ડ અંદાજમાં લાઈફ જીવે છે. તેને હોલિવૂડ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પ્રિયંકા ઘણી વખત નીક સાથે લીપલોક કરતી જોવા મળી છે.

સોનમ કપૂર અને આનંદ આહુજા
હાલમાં માતા બનેલી અભિનેત્રી સોનમ કપૂરે આનંદ અહુજા સાથે લગ્ન કર્યા છે. સોનમ કપૂર પણ આનંદ અહુજા સાથે લીપલોક કરતી જોવા મળી છે.

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ
આયુષ્માન ખુરાના તેની યુનિક ફિલ્મો માટે જાણીતો છે. જો તે પણ બોલ્ડ લાઈફ જીવે છે. તેને પણ લીપલોક કરતા ફોટો શેર કર્યા હતા.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત
બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર તેના બિંદાસ્ત અંદાજ માટે જાણીતો છે. શાહિદ પણ તેની પત્ની મીરા રાજપૂત સાથે લીપલોક કરી ચુક્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો.

શ્રિયા સરન અને આન્દ્રે કોસ્ચિવ
શ્રિયા સરન હાલમાં જ દ્રશ્યમ 2માં જોવા મળી છે. અભિનેત્રીએ હાલમાં જ આ તેના પતિને જાહેરમાં લીપલોક કરતી જોવા મળી હતી. તેના આ ફોટો વાયરલ થયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
