પરિણીતી ચોપરા પહેલા આ હસીનાઓનું દિલ રાજનેતાઓ પર આવી ચુક્યુ છે, જુઓ પુરૂ લિસ્ટ

બોલિવૂડની જાણીતી હસીના પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના યંગ નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈ થવા જઈ રહી છે. બોલિવૂડ અને રાજનીતિની આ જોડીની ખુબ ચર્ચા છે. જો કે આ પહેલી જોડી નથી, આ પહેલા પણ ઘણી બોલિવૂડ હસીનાઓનું દિલ રાજનેતા પર આવી ચુક્યુ છે.

પરિણીતી ચોપરા દિલ્હીમાં AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવા જઈ રહી છે. આ સગાઈ માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. વીઆઈપી ગેસ્ટથી લઈને ડિશ અને એન્ગેજમેન્ટ ફંક્શનની થીમ તમામ વસ્તુઓ ફાઈનલ છે.

pariniti

પરિણીતી ચોપરા પહેલા હાલમાં જ સ્વરા ભાસ્કરે રાજનેતા સાથે લગ્ન કરીને તમામને ચૌકાવી દીધા હતા. સ્વરા ભાસ્કરે આ વર્ષે ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. બંનેએ પહેલા કોર્ટ મેરેજ અને પછી હિંદુ અને મુસ્લિમ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. બન્ને એક પ્રોટેસ્ટ દરમિયાન મળ્યા હતા અને પછી લગ્ન સુધી પહોંચ્યા.

Rahgav

આ સિવાય આ લિસ્ટમાં આયેશા ટાકિયા પણ સામેલ છે. આયેશાએ પણ રાજનેતાના પરિવારમાં લગ્ન કર્યા છે. આયેશા ટાકિયાએ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે 2009માં લગ્ન કર્યા છે. આ લગ્નએ તમામને ચૌકાવ્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, પંજાબી ગર્લ પરિણીતી ચોપરા 13 મેંના રોજ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવા જઈ રહી છે. પરિણીતી અને રાઘવની સગાઈની તૈયારીઓ મુંબઈથી દિલ્હી સુધી ચાલી રહી છે. આ સગાઈ સમારોહમાં પરિવાર અને નજીકના મિત્રો સહિત 150 લોકો હાજરી આપવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X