બાથરૂમ ફોટો શેર કરી સોનલ ચૌહાણે ખલબલી મચાવી, તોડી નાંખી બોલ્ડનેસની તમામ હદ!
બોલિવૂડ એક્ટ્રેસ સોનલ ચૌહાણે ફિલ્મ 'જન્નત'માં ઈમરાન હાશ્મી સાથે બોલ્ડ સીન્સ આપીને ખળભળાટ મચાવ્યો હતો. આ ફિલ્મમાં તેણે ઘણા ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા, જેના કારણે તે લાઇમલાઇટમાં આવી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ સોનલ ચૌહાણે ફિલ્મ 'જન્નત'માં ઈમરાન હાશ્મી સાથે બોલ્ડ સીન્સ આપીને ખળભળાટ મચાવ્યો હતો. આ ફિલ્મમાં તેણે ઘણા ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા, જેના કારણે તે લાઇમલાઇટમાં આવી હતી. સોનલ આજે પણ ફિલ્મ 'જન્નત'ની અભિનેત્રી તરીકે દર્શકોમાં જાણીતી છે. જ્યારે પણ સોનલ સ્ક્રીન પર આવે છે ત્યારે ચાહકો તેને જોતા જ રહી જાય છે. સોનલે તેના અભિનય કરતાં પણ વધુ તેની સુંદરતા અને મોહક અભિનયથી લોકોને દિવાના બનાવ્યા છે.

સોનલે બાથરૂમનો ફોટો શેર કર્યો
સોનલ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે લગભગ દરરોજ ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હવે સોનલે એક એવી તસવીર શેર કરી છે, જેને જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો છે. આ વખતે તેણે બોલ્ડનેસની તમામ હદ વટાવીને તેનો બાથરૂમ ફોટો શેર કર્યો છે.
બાથટબમાં બેસીને બોલ્ડ લુક આપ્યો
સોનલે થોડા સમય પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બાથરૂમમાં બાથટબમાં બેઠેલી જોવા મળી રહી છે. સોનલના આ લુક પર નજર કરીએ તો તે બ્લેક કલરના ડીપ નેક ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. જોકે આ તસવીરમાં માત્ર તેનો ચહેરો જ દેખાઈ રહ્યો છે. સોનલનો આ અવતાર જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.

હળવા મેક-અપ સાથે લુક પૂરો કર્યો
તેના લુકને પૂર્ણ કરવા માટે સોનલે હળવો મેકઅપ કર્યો છે. અહીં તેણે વાળનો બન બનાવ્યો છે. તેમજ સોનલે મોતીની માળા પહેરી છે. કેમેરા તરફ જોતા તે કિલર આંખો સાથે ખૂબ જ હોટ લાગી રહી છે. પોસ્ટ શેર કરતી વખતે, તેણે કેપ્શનમાં લખ્યું, 'Expectations from a sunday'. હવે તેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અહીં લોકો માટે તેમની સ્ટાઈલ પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે. ફેન્સ સિવાય પણ ઘણા યુઝર્સ વીડિયો જોઈને પ્રેમ લૂંટાવી રહ્યા છે. હવે સોનલના ફેન્સ આના પર કોમેન્ટ કરીને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

સોનલ આ ફિલ્મને લઈને ચર્ચામાં છે
ઉલ્લેખનીય છે કે, સોનલે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2008માં આવેલી ફિલ્મ 'જન્નત'થી કરી હતી. તે પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. હિન્દી સિનેમા સિવાય સોનલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એક્ટિવ છે. હાલમાં તે તેલુગુ ફિલ્મ 'F3: ફન એન્ડ ફ્રસ્ટ્રેશન'ને લઈને ચર્ચામાં રહે છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની આશા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
