3rd Poster Release : હૃતિક-કૅટની Hot Chemistry જ બનશે બૅંગ બૅંગની USP?
મુંબઈ, 8 સપ્ટેમ્બર : બૉલીવુડના સુપર હીરો હૃતિક રોશન અને બાર્બી ગર્લ કૅટરીના કૈફની જોડીને ફરીથી રૂપેરી પડદે જોવા માટે લોકો આતુર છે. પૂરા ત્રણ વર્ષ બાદ લોકોને હૃતિક-કૅટની જોડી ફરીથી રૂપેરી પડદે જોવા મળશે. લાંબો ઇંતેજાર કરવા છતાય લોકોને એ વાતની રાહત છે કે આ સુપર જોડી ફરીથી બૅંગ બૅંગ કરવા આવી રહી છે.
બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગથી લઈ તેના પહેલા પોસ્ટર અને બીજા પોસ્ટર સુધીના ગાળા દરમિયાન સતત હૃતિક-કૅટની હૉટ કેમિસ્ટ્રી ચર્ચામાં રહી છે અને ગઈકાલે રિલીઝ કરાયેલ ફિલ્મના ત્રીજા પોસ્ટરમાં પણ હૃતિક-કૅટની હૉટ કેમિસ્ટ્રી જ દર્શાવવામાં આવી છે. આમ જોઇએ તો બૅંગ બૅંગ ફિલ્મની યૂએસપીનો મુખ્ય આધાર હૃતિક રોશન અને કૅટરીના કૈફ વચ્ચેની હૉટ કેમિસ્ટ્રી જ રહેવાની છે. ફિલ્મના પહેલા પોસ્ટરમાં માત્ર હૃતિક રોશન હતાં, પરંતુ બીજા અને પછી ત્રીજા લેટેસ્ટ પોસ્ટરમાં હૃતિક-કૅટ બંનેના હૉટ લુક દર્શાવાયાય છે.
ચાલો જોઇએ બૅંગ બૅંગ ફિલ્મના લેટેસ્ટ પોસ્ટર સહિત હૃતિક-કૅટની રોમાંટિક તસવીરો :

ત્રીજુ પોસ્ટર
બૅંગ બૅંગ ફિલ્મનું ત્રીજુ પોસ્ટર રિલીઝ થઈ ગયુ છે.

હૉટ કેમિસ્ટ્રી
ફિલ્મના ત્રીજા પોસ્ટરમાં પણ હૃતિક રોશન અને કૅટરીના કૈફની હૉટ કેમિસ્ટ્રી દર્શાવાઈ છે.

યૂએસપી બનશે?
હૃતિક-કૅટની હૉટ કેમિસ્ટ્રી જ બૅંગ બૅંગ ફિલ્મની યૂએસપી બનશે.

ત્રણ વર્ષ બાદ
હૃતિક રોશન અને કૅટરીના કૈફની હૉટ કેમિસ્ટ્રી અગાઉ 2011માં આવેલી ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં જોવા મળી હતી.

ફૅન્સ ઘેલા
તે વખતે હૃતિક રોશન અને કૅટરીના કૈફની હૉટ કેમિસ્ટ્રીના લોકો દીવાના થઈ ગયા હતાં.

યાદગાર લિપલૉક
ઝિંદગી ના મિલેગી દોબારામાં હૃતિક-કૅટનું હૉટ લિપલૉક તો આજેય લોકો ભૂલ્યા નથી. ઝિંદગી ના મિલેગી દોબારા પછી હૃતિક-કૅટ કોઈ પણ ફિલ્મમાં ચમક્યા નથી.

બૅંગ બૅંગનો ઇંતેજાર
સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત બૅંગ બૅંગ ફિલ્મનો લોકોને ઇંતેજાર છે કે જેમાં ફરી એક વાર આ હૉટ કેમેસ્ટ્રી ધરાવતી જોડી જોવા મળશે.

હૉલીવુડ ફિલ્મની રીમેક
બૅંગ બૅંગ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક છે. હૉલીવુડ ફિલ્મમાં ટૉમ ક્રૂઝ તથા કૅમરન ડિયાઝે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને બૅંગ બૅંગમાં હૃતિક-કૅટ છે.

ટ્રેલરને ભારે પ્રતિસાદ
તાજેતરમાં જ ફિલ્મનું બૂીજુ પોસ્ટર અને ટ્રેલર પણ રિલીઝ થયુ હતું કે જેને લોકોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો.

પહેલુ ગીત
બૅંગ બૅંગ ફિલ્મના પહેલા ગીત તૂ મેરી... ને પણ ભારે પ્રતિસાદ મળ્યો છે.

એક-બીજાના પ્રશંસક
તે બાબતમાં તો કોઈ શંકા નથી કે હૃતિક-કૅટ બંને દેખાવમાં સારા દેખાય છે, પરંતુ તેનાથી પણ સારી વાત એ છે કે બંને એક-બીજાના પૂરક અને પ્રશંસક છે.

તે હૅન્ડસમ, તેણી બાર્બી ડૉલ
એક બાજુ હૃતિક હૅન્ડસમ હંક છે, તો બીજી બાજુ કૅટ બાર્બી ડૉલ છે. તાજેતરના કાળમાં બંને બેસ્ટ ઑન સ્ક્રીન કપલ્સમાંના એક છે, તો તેમાં કોઈ આશ્ચર્ય નથી.

ફિરંગી કપલ
બંનેના લુક ફિરંગી કપલ જેવા લાગે છે. શું તમને પણ નથી લાગતું?

બીજુ પોસ્ટર
બૅંગ બૅંગ ફિલ્મના બીજા પોસ્ટરમાં પણ હૃતિક-કૅટની હૉટ કેમિસ્ટ્રી દર્શાવાઈ હતી.

પહેલુ પોસ્ટર
ફિલ્મના પહેલા પોસ્ટરમાં માત્ર હૃતિક રોશન જ હતાં. ફિલ્મ 2જી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

આ પણ વાંચો
યે ક્યા હો રહા હૈ... : રાતના અંધારામાં Hangout કરતાં સલમાન-જૅકલીન!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
