BoxOffice:બાહુબલી 2ની વિકએન્ડની કમાણી જાણી ચોંકી ઉઠશો
વિકએન્ડમાં બાહુબલી 2 ફિલ્મે ધરખમ કમાણી કરે છે. બાહુબલી 2નું વિકએન્ડ બોક્સઓફિસ કલેક્શન જાણો અહીં..
એસ.એસ.રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 દેશભરમાં રિલીઝ થઇ ચૂકી છે. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો, બે વર્ષથી સૌના મનમાં રમી રહેલ આ સવાલનો જવાબ આખરે મળી ગયો છે. આ ફિલ્મની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા, જેની ઝલક થિયેટરની ટિકિટ વિન્ડો પર જોવા મળી હતી. બાહુબલી ફિલ્મના 9 રહસ્યો જાણવાની ઇંતેજારી લોકોમાં સ્પષ્ટ વર્તાતી હતી.

આ ફિલ્મ રિલીઝ થયાને 3 દિવસ થઇ ચૂક્યાં છે અને આ ત્રણેય દિવસના તમામ શો મોટેભાગે હાઉસફુલ રહ્યાં છે. આ પણ એક રેકોર્ડ છે. બાહુબલી 2 હિંદી સિનેમાની પહેલી એવી ફિલ્મ છે, જેણે સતત ત્રણ દિવસ સુધી 40 કરોડથી વધુ કમાણી કરી છે.
ટ્રેડ પંડિતો અનુસાર પહેલા વિકએન્ડ પર બાહુબલીએ 2એ કુલ 126 કરોડની કમાણી કરી છે. થિયેટરોમાં હજુ પણ એડવાન્સ બુકિંગ જોશમાં થઇ રહ્યું છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
