બાહુબલીની અભિનેત્રીના લગ્ન પણ નક્કી, જાણો કોની સાથે
પ્રિયંકા ઉપરાંત બીજી એક અભિનેત્રીના લગ્નના સમાચાર પણ જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે. આ બીજુ કોઈ નહિ પરંતુ બાહુબલીની અવંતિકા એટલે કે તમન્ના ભાટિયા છે.
હાલમાં બોલિવુડમાં લગ્નનો સમય ચાલી રહ્યો છે. હાલમાં જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના સમાચારો વચ્ચે પ્રિયંકા ચોપડા સગાઈના સમાચારોમાં છવાયેલી રહી. પ્રિયંકા ચોપડાએ સલમાન ખાનની આગામી ફિલ્મ ભારત છોડી દીધી છે અને સમાચારો છે કે તે વહેલામાં વહેલી તકે લગ્ કરી શકે છે. વળી, પ્રિયંકા ઉપરાંત બીજી એક અભિનેત્રીના લગ્નના સમાચાર પણ જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે. આ બીજુ કોઈ નહિ પરંતુ બાહુબલીની અવંતિકા એટલે કે તમન્ના ભાટિયા છે.

હું અત્યારે ખુશીથી સિંગલ છુ
તમન્ના ભાટિયા વિશે ઘણા સમયથી એવા સમાચાર આવી રહ્યા હતા કે તે અમેરિકાના એક ડૉક્ટર સાથે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જ્યારે આ બધુ તમન્નાને ખબર પડી તો તેણે સોશિયલ મીડિયા દ્વારા સાચા સમાચાર કહ્યા. તમન્નાએ લખ્યુ, "હું અત્યારે ખુશીથી સિંગલ છુ અને મારા માતાપિતા કોઈ છોકરો નથી જોઈ રહ્યા."...તમન્ના મીડિયા પર ઘણી ભડકી ગઈ તેણે લખ્યુ, "પહેલા દિવસે આ કોઈ એક્ટર હોય છે, બીજા દિવસે કોઈ ક્રિકેટર અને પછી કોઈ ડૉક્ટર. આ અફવાઓથી તો એવુ લાગે છે કે હું પતિ ખરીદવા શોપિંગ પર નીકળી છુ." તમન્નાએ કહ્યુ, "જો કે મને પ્રેમમાં હોવુ પસંદ છે, પરંતુ હું નિરાધાર સમાચારોને પ્રોત્સાહન નહિ આપુ, ખાસ કરીને જ્યારે તે મારી પર્સનલ લાઈફ સાથે જોડાયેલા હોય. હું અત્યારે ખુશીથી સિંગલ છુ અને મારા માતાપિતા કોઈ છોકરો નથી જોઈ રહ્યા."

ખૂબ જ સુંદર તસવીરો
તમને જણાવી દઈએ કે પોતાના અફેર અંગે પહેલા પણ સમાચારોમાં ઘણી છવાયેલી રહી છે. તમન્ના અને વિરાટ કોહલીના અફેર પણ ઘણો ચર્ચામાં રહ્યો. આગળ જુઓ બાહુબલીની આ અભિનેત્રીની ખૂબ જ સુંદર તસવીરો અને જાણો તેના વિશે ખાસ વાતો -

તમન્ના ભાટિયા
તમન્નાએ ફિલ્મમાં અવંતિકાની ભૂમિકા નિભાવી છે જેનું લક્ષ્ય દેવસેનાને ભલ્લાલદેવની કેદમાંથી મુક્ત કરાવવાનું છે.

તમન્ના ભાટિયા
તમને જણાવી દઈએ કે તમન્ના અને પ્રભાસના આ બાહુબલીના પહેલા ભાગમાં કેટલાક લવ મેકિંગ સીન હતા જે ઘણા રોમેન્ટિક હતા.

તમન્ના ભાટિયા
તમન્નાએ ભલે આ ફોટામાં સાડી પહેરી હોય પરંતુ સેક્સીના મામલે તે બધી બિકીની બેબ્ઝને પાછળ છોડી રહી છે.

તમન્ના ભાટિયા
તમન્નાએ ઘણી તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તમન્ના ભાટિયા તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપરાંત બોલિવુડમાં પણ બધાની પ્રિય બની ગઈ છે.

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાની બીચ પર બિકીનીમાં આ ફોટો ઘણો હોટ છે. તમન્ના કંઈ પણ પહેરી લે તે સારી જ લાગે જ છે એમ કહેવુ ખોટુ નથી.

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાની આ અદાઓ તમને એટ્રેક્ટ કરવા માટે કાફી છે. શું કહેવુ છે તમારુ આ વિશે?

તમન્ના ભાટિયા
તમને જણાવી દઈએ કે તમન્ના ફિલ્મ હિંમતવાલા ફિલ્મમાં અજય દેવગણ સાથે પણ જોવા મળી હતી. જો કે તમન્નાની આ ફિલ્મ ડિઝાસ્ટર હતુ પરંતુ આ ફિલ્મના ગીત ‘નૈનો મે સપના' ને લોકોએ ઘણુ પસંદ કર્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
