Box Office રિપોર્ટ :500 કરોડની કલ્બમાં બાહુબલીએ એન્ટ્રી મારી
બાહુબલી ફિલ્મ 10મી જુલાઇએ દુનિયાભરના 4200 સ્ક્રીન પર એકી સાથે રિલિઝ કરવામાં આવી હતી. ચાર ભાષામાં રિલિઝ થયેલી આ ફિલ્મને અત્યાર સુધીમાં ચાર અઠવાડિયા થઇ ગયા છે. અને જે દિવસથી આ ફિલ્મ રિલિઝ થઇ છે ત્યારથી તે એક પછી એક રેકોર્ડ જ તોડી રહી છે. એટલું જ નહીં છેલ્લા 25 દિવસમાં આ ફિલ્મ એક પછી એક તમામ મોટા રેકોર્ડ તોડી ચૂકી છે.
આ ફિલ્મ હવે 500 કરોડની કબ્લમાં એન્ટ્રી લઇ ચૂકી છે. એટલું જ નહીં તેણે આ સિવાય પણ અનેક રેકોર્ડ તેના નામે કર્યા છે. પહેલી હિન્દી ડબ ફિલ્મનો રેકોર્ડ હોય કે પછી પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હોય કે પછી સૌથી ઝડપથી 100 કરોડની કલ્બમાં આવનારી ફિલ્મની વાત હોય આ તમામ રેકોર્ડમાં બાહુબલીના નામે જ છે.
ત્યારે અત્યાર સુધીમાં કયા કયા રેકોર્ડ બાહુબલીએ પોતાના નામ પર કર્યા છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જાણો બોક્સ ઓફિસના રિપોર્ટકાર્ડમાં બાહુબલી અત્યારે કેટલે છે...

500 કરોડની કલ્બ
બાહુબલી પહેલી તેલુગુ ફિલ્મ છે જેણે પીકે અને ધૂમ 3 બાદ 500 કરોડની કલ્બમાં એન્ટ્રી મેળવી હોય.

ઓપનીંગ ડે
10 જુલાઇએ રિલિઝ થયેલી આ ફિલ્મમે ઓપનીંગ ડે પર ભારતભરમાં 50 કરોડની કમાણી કરી સૌથી વધુ ઓપનીંગ ડે ક્લેક્શન કરવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે.

ડબ ફિલ્મ
બાહુબલી 25 દિવસમાં 100 કરોડની કમાણી કરનાર પહેલી તેવી નોન હિન્દી અને ડબ ફિલ્મ છે જેણે આટલી કમાણી કરી હોય.

100 કરોડ
વળી બહુ જલ્દી બાહુબલીએ 100 કરોડની કલ્બમાં એન્ટ્રી મેળવીને પણ રેકોર્ડ બનાવ્યો છે.

USA
વળી ઓપનિંગ દિવસે USAમાં 28 કરોડની કમાણી કરીને પણ બાહુબલીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

સાઉથ ઇન્ડિયન ફિલ્મ
બાહુબલી પહેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મ છે જેણે 300 કરોડની કમાણીને ક્રોસ કરી છે.

200 કરોડ
વળી બાહુબલી 200 કરોડની કલ્બમાં પણ બહુ જલ્દી પ્રવેશ મેળવીને રેકોર્ડ સ્થાપ્યો છે.

25માં દિવસે
બાહુબલીને તેની રિલિઝના 25માં દિવસે 500 કરોડની કલ્બમાં એન્ટ્રી લીધી. આ ફિલ્મ અત્યાર સુધીમાં 504.35 કરોડની કમાણી કરી છે.

બાહુબલી
વળી બાહુબલીની લોકપ્રિયતાને જોતા તે હજી આવનારા સમયમાં બીજા નવા રેકોર્ડ પણ સ્થાપિત કરી દે તો નવાઇ નહીં!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
