જાણો બાહુબલિએ 10 દિવસમાં કેટલા રૂપિયાની કમાણી કરી
બાહુબલિએ 10 દિવસમાં બોક્સ ઓફિસ પર રૂપિયાની ટંકશાળા પાડી દીધી છે. એટલું જ નહીં તેણે સલમાન ખાનની બજરંગી ભાઇજાનને પણ પછાડી દીધી છે. અને અંગ્રેજી, હિન્દી, તેલગુ, તમિલ ભાષામાં 10 દિવસ બાદ પણ આ ફિલ્મના શો સુપરહિટ અને ફૂલ જઇ રહ્યા છે.
એટલું જ નહીં ખાલી આંધ્ર પ્રદેશમાં જ આ ફિલ્મે તેના બીજા વીકએન્ડમાં 107 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વળી તેણે તેના બીજા વીકએન્ડમાં 1 મિલિયન યુએસએ રૂપિયા કમાયા છે.
વળી દુનિયા ભરમાં આ ફિલ્મે 10 દિવસમાં 335 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને તે હજી પણ બોક્સ ઓફિસ પર નીતનવા રેકોર્ડ સ્થાપી રહી છે.
ત્યારે બાહુબલિ ફિલ્મ 10 દિવસમાં જે 10 નવા રેકોર્ડ બોક્સ ઓફિસ પર સ્થાપ્યા છે તે વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં. અને સાથે જ જાણો કેવી રીતે બાહુબલિએ નોટોનો વરસાદ કર્યો છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

બાહુબલિ
બાહુબલિએ તેના ઓપનિંગ ડે એટલે કે પહેલા દિવસે જ દુનિયાભરમાં 66 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

બાહુબલિ
બે દિવસમાં આ ફિલ્મે 100 કરોડ ક્લબમાં પોતાનું નામ જોડીને ઇતિહાસ રચ્યો હતો.

બાહુબલિ
આ ફિલ્મે તેના રિલિઝ બાદ ત્રીજા દિવસે ભારતીય સિનેમાની એક વિકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની.

બાહુબલિ
ચાર દિવસ બાદ બાહુબલિ તેલુગુ ફિલ્મમાં ચાર દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ.

બાહુબલિ
પાંચ દિવસમાં બાહુબલિ 200 કરોડ કમાણી કરનાર ક્લબમાં પોતાનું નામ નોંધાવ્યું.

બાહુબલિ
આ ફિલ્મે 6 દિવસની અંદર 230 કરોડ રૂપિયાની કમાણી કરાવી.

બાહુબલિ
સાત દિવસમાં બાહુબલિએ 250 કરોડ રૂપિયાની કમાણી કરી.

બાહુબલિ
આઠ દિવસ બાદ પણ આ ફિલ્મ 263 કરોડ રૂપિયા કમાવવામાં સફળ રહી.

બાહુબલિ
9 દિવસ બાદ આ ફિલ્મ 300 કરોડ કમાણી કરનાર ક્લબમાં પોતાનું નામ નોંધાવ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
