Box Office કલેક્શન: ટાઇગર અને શ્રદ્ઘાની બાગીની જોરદાર કમાણી
ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાગી શુક્રવારે રિલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મના ફસ્ટ ડે ફસ્ટ શોમાં સારી એવી દર્શકોની ભીડ બતાવી રહી હતી તે આ ફિલ્મ સારી ચાલવાના પૂર્ણ ચાન્સ છે. આ ફિલ્મ હિટ રહેશે કે ફ્લોપ તે તો ભલે આવનારો સમય કહેશે પણ ટાઇગર શ્રોફના અને શ્રદ્ધા કપૂરના ફેન્સ તેમને આ ફિલ્મ સાથે એક સારું ઓપનિંગ તો આપ્યું જ છે.
વળી ટાઇગર શ્રોફના આ ફિલ્મમાં ભારે વખાણ પણ થાય છે. વળી બાગીની રિલિઝ તેવા ટાઇમે થઇ છે જ્યારે અન્ય કોઇ મોટી ફિલ્મ પણ રીલિઝ નથી થઇ રહી જેણે બાગીનો એક રીતે મોટો ફાયદો કરાવ્યો છે. વળી ફિલ્મની ઓપનિંગ પણ સારી થઇ છે અને લોકોએ તેને પોઝિટીવ રિસ્પોન્સ પણ આપ્યો છે. તો જુઓ નીચેના સ્લાઇડરમાં પહેલા દિવસે કેટલા કરોડ રૂપિયાની કમાણી બાગીએ કરી છે!...

બાગી
બાગીએ પહેલા દિવસે ધમાકેદાર બોક્સ ઓફિસ કમાણી કરી હતી. આ ફિલ્મ પહેલા દિવસે 11.87 કરોડ કમાયા હતા.

ફેન
ફેને તેના ઓપનિંગ ડેના દિવસે 19.20 કરોડની કમાણી કરી હતી. અને તે આ વર્ષની સૌથી મોટી ઓપનર હતી.

કપૂર એન્ડ સન
તો આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ અને ફવાદ ખાનની ફિલ્મ કપૂર એન્ડ સન્સે પહેલા દિવસે 6.85 કરોડનું કલેક્શન કર્યું હતું.

નીરઝા
સોનમ કપૂરની ફિલ્મ નીરઝાએ પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શન દ્વારા 4.70 કરોડની કમાણી કરી હતી.

એરલિફ્ટ
અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટે પહેલા દિવસે 12.35 કરોડની કમાણી કરી હતી. અને ફેન પછી તે વર્ષ 2016ની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ રહી છે.

ફિતૂર
કેટરીના કૈફ અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ ફિતૂરે પહેલા દિવસે 3.61 કરોડની કમાણી કરી હતી.

ધાયલ વન્સ અગેન
સની દેઓલની ફિલ્મ ધાયન વન્સ અગેને પહેલા દિવસે 7.20 કરોડની જોરદાર કમાણી કરી હતી.

મસ્તીજાદે
તો સની લિયોનીની ડબલ ટ્રીટ મસ્તીજાદેએ તેના ઓપનિંગ ડે પર 5.59 કરોડનું કલેક્શન કર્યું હતું.

ક્યા કૂલ હૈ હમ 3
તુષાક કપૂર, આફતાબ અને મંદના કરીમીની ફિલ્મ ક્યા કૂલ હૈ હમ 3એ પહેલા દિવસે 8.15 કરોડની કમાણી કરી હતી.

વઝીર
ફરહાન અખ્તર અને અમિતાભ બચ્ચનની ફિલ્મ વઝીરની પહેલા દિવસની કમાણી 5.57 કરોડની હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
