Sunny Leone Birthday: મુંબઈમાં આલીશાન ઘર, લક્ઝરી ગાડીઓ, જાણો સની લિયોની પાસે છે કેટલી સંપત્તિ
Sunny Leone Net Worth: સની લિયોને વર્ષ 2012માં ફિલ્મ જિસ્મ 2થી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 11 વર્ષ પૂરા કર્યા છે. આજે તેનુ નામ બૉલિવુડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. સની લિયોન આજે એટલે કે 13મી મેના રોજ પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે.
અભિનેત્રીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે. અભિનેત્રીએ 'રાગિની એમએમએસ 2', 'એક પહેલી લીલા' અને 'મસ્તીઝાદે' જેવી ઘણી ફિલ્મોથી પોતાની ખાસ ઓળખ બનાવી છે. આવો જાણીએ અભિનેત્રીના જન્મદિવસ પર, તેની કુલ નેટવર્થ કેટલી છે.

રિપોર્ટસ મુજબ સની લિયોન એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તે કેટલીક મોટી બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ માટે તગડી રકમ વસૂલે છે. આ કારણે અભિનેત્રી ઘણી કમાણી કરે છે. મળતી માહિતી મુજબ, સની લિયોનીની કુલ સંપત્તિ 100 કરોડ છે.
સની લિયોન મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં સ્થિત એક આલીશાન ફ્લેટમાં પતિ ડેનિયલ વેબર અને તેમના ત્રણ બાળકો સાથે રહે છે. આ ઘરમાં દરેક લક્ઝરી વસ્તુઓ છે. આ ઘરની કિંમત લગભગ 19 કરોડ રૂપિયા છે. જે તેણે તેના 36માં જન્મદિવસે ખરીદ્યો હતો. આ સિવાય સનીનો અમેરિકાના લોસ એન્જલસમાં ખૂબ જ સુંદર અને લક્ઝરી બંગલો છે.
સની લિયોનને લક્ઝરી કારનો પણ ઘણો શોખ છે. તેના કાર કલેક્શન વિશે વાત કરીએ તો અભિનેત્રી પાસે 1.15 કરોડની મસેરાત ગીબલી, મસેરાત ઘીબલી નેરિસિમો, 1.93 કરોડની BMW 7 સિરીઝ, 60 થી 72 લાખની Audi A5 સેડાન અને 70 લાખની મર્સિડીઝ GL 350d જેવી લક્ઝરી કાર છે. એકંદરે, સની લિયોનનું નામ ફિલ્મ ઉદ્યોગની ખૂબ જ અમીર અભિનેત્રીઓમાં લેવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
