Avneet Kaur Photos : ફ્લોરલ બિકિની પહેરીને પૂલમાં ઉતરી અવનીત કૌર, જુઓ બોલ્ડ અવતાર

Avneet Kaur Bikini Look : નાની ઉમરે ફિલ્મી દુનિયામાં મોટુ નામ કરનારી અભિનેત્રી અવનીત કૌર દિવસે દિવસે બોલ્ડ બની રહી છે.

હાલમાં જ અવનીત કૌરે તેની બોલ્ડનેસનો એક પુરાવો તેના ફેન્સ સાથે શેર કર્યો છે. હવે તેનો આ લેટેસ્ટ બોલ્ડ અવતાર ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.

Avneet Kaur Bikini Look

હાલમાં જ અવનીત કૌરે તેના વેકેશનના કેટલાક ફોટો ઈન્ટરનેટ પર શેર કર્યા છે. આ ફોટોમાં અભિનેત્રી ફ્લોરલ બિકીનીમાં પૂલમા મસ્તી કરતી જોવા મળી રહી છે.

અવનીત કૌરે તેના વેકેશનની આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી છે. ફોટઝમાં અવનીતે ફ્લોરલ બિકીની પહેરી છે અને પૂલમાં બેસીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

અભિનેત્રીએ ખુલ્લા કર્લી વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. આ લુકમાં અવનીત કૌર તેના પરફેક્ટ ફિગરને પણ ફ્લોન્ટ કરી રહી છે. તસવીરોમાં અવનીત ક્યારેક પૂલ સાઇડ પર ઊભા રહીને કેમેરા માટે પોઝ આપી રહી છે તો ક્યારેક મિરર સેલ્ફી લઈ રહી છે.

અવનીતની આ સિઝલીંગ તસવીરો હવે ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. અભિનેત્રીના ચાહકો તેના કર્વી ફિગરના દિવાના થઈ ગયા છે. જણાવી દઈએ કે અવનીત કૌરે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીની દુનિયાથી કરી હતી. જ્યાં તે ઘણા હિટ શોમાં જોવા મળી હતી.

હાલમાં જ અવનીતે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X