Avneet Kaur Bold Look : બેકલેસ આઉટફિટમાં અવનીત કૌરે બોલ્ડ પોઝ આપ્યા, જુઓ ફોટો
Avneet Kaur Bold Photo : ટીવી અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી અવનીત કૌર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.
અવનીત કૌર નિયમિત તેના અને વીડિયો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવતી રહે છે. હવે અવનીત કૌરને લેટેસ્ટ લુક ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.

અવનીત કૌરેે હાલમાં જ તેના વેકેશનના કેટલાક ફોટો ઈન્ટરનેટ પર શેર કર્યા છે. આ ફોટોમાં અવનીત કૌરનો બેકલેસ લુક આગ લગાવી રહ્યો છે.
આ ફોટોમાં અવનીત કૌર હાઈ નેક ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સમાં જોવા મળી રહી છે. ફોટામાં તેનું ક્રોપ ટોપ અવનીત કૌરની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. અવનીત કૌર ફોટોમાં તેની પીઠ ફ્લોન્ટ કરી રહી છે.
અવનીત કૌરના ટોપમાં રહેલો દિલ આકારનો કટ તેના પર કમાલ લાગી રહ્યો છે. આ સાથે અભિનેત્રી ન્યૂડ મેકઅપ કમાલની ખૂબૂસરત લાગી રહી છે. આ આઉટફિટમાં અભિનેત્રી અવનીત કૌર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
અવનીત કૌરે આ આઉટફિટ સાથે હેન્ડબેગ કેરી કર્યું છે. ફોટો અભિનેત્રીની સુંદરતા જોઈને ચાહકો પાગલ થઈ રહ્યા છે.
અભિનેત્રી અવનીત કૌરના આ ફોટા પર લોકો ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ફેન્સ તેૂની ખૂબસૂરતીના દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે.
તસવીરોમાં અવનીત કૌર ક્રુઝ પર પોઝ આપી રહી છે. ફોટોમાં અભિનેત્રીની હેરસ્ટાઇલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર અવનીત કૌરની મોટી ફેન ફોલોઈંગ છે અને તે પણ તેના ફોટો શેર કરીને ફેન્સનું મનોરંજન કરતી રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
