સલમાન ખાન સ્ટારર દબંગ 3ની કહાની લીક- જબરદસ્ત અંદાજમાં દેખાશે સુપરસ્ટાર
સલમાન ખાન સ્ટારર દબંગ 3ની કહાની લીક- જબરદસ્ત અંદાજમાં દેખાશે સુપરસ્ટાર
સલમાન ખાને થોડા દિવસો પહેલા જ ઈન્દોરમાં ફિલ્મ દબંગ 3નું શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મના પહેલા ગીતનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. એક તાજા રિપોર્ટ્સ મુજબ દબંગ 3ની કહાની લીક થઈ ગઈ છે. સલમાન ખાનની આ ફિલ્મ ભૂ માફિયાઓ પર આધારિત હશે. સાથે જ રાજનૈતિક ઉઠક-પટક સાથે પણ જોડાયેલી હશે. ચુલબુલ પાંડેની આ કહાની જબરદસ્ત થવાની છે તેમાં કોઈ શક નથી.

દબંગ 3નું શૂટિંગ શરૂ
દબંગ 3માં એક અસલી પોલીસ વાળાની કહાની જોવા મળશે. આ પોલીસ ઑફિસર નોઈડાના છે અને થોડા સમય પહેલા જ એક બાહુબલી પૉલીટિશિયન સાથે તેમની જબરદસ્ત બબાલ થઈ હોવાની ઘટના વાયરલ થઈ હતી.

સ્ટોરી થઈ લીક
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો મુજબ થોડા સમય પહેલા ભૂ-માફિયાને લઈ બહુ સમાચાર આવ્યા હતા, જે પોતાના રાજનૈતિક કનેક્શન અને ગુંડાઓના દમ પર જોર-જબરદસ્તી કરી ગરીબ ખેડૂતોની જમીન છીનવી લેતા હતા. રાજનૈતિક જોડાણને કારણે કોઈ જ તેમનું કંઈ ન કરી શક્યું. સલમાન ખાનની દબંગ 3 આ કહાનીના પડદા પર રજૂ કરશે. ફિલ્મમાં ચુલબુલ પાંડે પણ ભૂ માફિયાઓ સાથે ટક્કર લેતા જોવા મળશે અને ગરીબ ખેડૂતોને ન્યાય અપાવશે.

વિવાદોમાં ઘેરાઈ સલમાન ખાનની દબંગ-3
જણાવી દઈએ કે નર્મદા ઘાટ પર થઈ રહેલ દબંગ 3ના શૂટિંગમાં સલાન ખાને હુડ દબંગ દબંગ... ગીત પર સાધુ-સંતની વેશભૂષામાં કલાકારો સાથે ડાન્સ કર્યો. સાધુ બનેલ કલાકારો પર નર્મદામાં ડુબકી લગાવવાના દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યાં. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. તેમનું કહેવું છે કે સાધૂ-સંતોને આવી રીતે દેખાડવા અમારી સંસ્કૃતિની ખોટી તસવીર રજૂ કરવા બરાબર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
