નોરા ફતેહી અને આર્યન ખાન એકબીજાને ડેટ કરી રહ્યા છે? વાયરલ થયેલો ફોટો શું ઈશારો કરી રહ્યો છે?
આ દિવસોમાં આર્યન ખાન અને નોરા ફતેહીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં નોરા ફતેહી અને આર્યન ખાન સાથે કેટલાક કોમન લોકો જોવા મળી રહ્યા છે.
મુંબઈ : બોલિવૂડની રંગીન દુનિયાના સિતારાઓ તેની રંગીન લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. બોલિવૂડની બનતી અને તુટતી લવ સ્ટોરીઓ સતત ચર્ચામાં રહે છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. સામે આવી રહેલા અહેવાલો પર વિશ્વાસ કરીએ તો તે બોલિવૂડની ફેમસ ડાન્સર નોરા ફતેહીને ડેટ કરી રહ્યો છે. બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે.

આ દિવસોમાં આર્યન ખાન અને નોરા ફતેહીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં નોરા ફતેહી અને આર્યન ખાન સાથે કેટલાક કોમન લોકો જોવા મળી રહ્યા છે. હવે આ ફોટોએ ચર્ચાનું બજાર ગરમ કર્યુ છે. હવે ફેન્સ પણ એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે આખરે બન્ને વચ્ચે ચાલી શું રહ્યું છે?
વાયરલ થયેલા ફોટોમાં એક ફોટોમાં નોરા ફતેહી અને એક ફોટોમાં આર્યન ખાન જોવા મળ્યો હતો. બન્ને ફોટોમાં બન્ને સાથે જોવા મળેલા અન્ય ચહેરા એક જ હતા. આ ફોટોમાં એક જ ફેન નોરા અને આર્યન ખાન બન્ને સાથે અલગ અલગ ફોટો ખેંચાવતા જોવા મળે છે. આ ફોટોએ હવે ચર્ચા શરૂ કરી છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. હવે આ મુદ્દે સોશિયલ મીડિયામાં પણ માહોલ ગરમાયો છે.
અહીં તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં નોરા ફતેહીના ડાન્સનો કોઈ જવાબ નથી તો આર્યન ખાન પણ ફિલ્મમાં ડેબ્યૂ કરવા ઝજઈ રહ્યો છે. તેની ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર અને હવે શુટિંગ શરૂ થવાની તૈયારી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
