મલાઈકા સાથે ડિવોર્સ મુદ્દે અરબાઝ ખાનનું મોટુ નિવેદન, કહ્યું-કરવુ પડે છે આવુ કામ..
અરબાઝ ખાને ખુલાસો કરતા કહ્યું કે, બંને તેમની લાઈફમાં આગળ વધ્યા છે, જો કે તે અરહાન માટે સાથે પાછા આવે છે છે અને તેની સંભાળ રાખવાની અમારી જવાબદારી છે.
બોલિવૂડમાં મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ અને લવ લાઈફને લઈને સતત ચર્ચાામાં રહે છે. અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. ક્યારેક બોલિવૂડનું પરફેક્ટ કપલ ગણાતા મલાઈકા અને અરબાઝ ખાન હવે તેના પુત્રને કારણે સાથે રહે છે. મલાઈકા અરોરાને લઈને હાલમાં જ અરબાઝ ખાને એક નિવેદન આપ્યુ છે.

અરબાઝ ખાને મલાઈકા સાથે ડિવોર્સ મુદ્દે વાત કરી
હાલમાં જ અરબાઝ ખાને તેની એક્સ વાઈફ મલાઈકા અરોરા સાથેના સંબંધો અને નેટીઝન્સ તરફથી પ્રેમ અને નફરત મુદ્દે ખુલ્લીને વાત કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં અરબાઝ ખાને ડિવોર્સી કપલ અને આવા કપલ દ્વારા બાળકોના ઉછેર વિશે ખુલ્લીને વાત કરી હતી.

બન્ને આગળ વધી ગયા છે
અહીં અરબાઝ ખાને ખુલાસો કરતા કહ્યું કે, બંને તેમની લાઈફમાં આગળ વધ્યા છે, જો કે તે અરહાન માટે સાથે પાછા આવે છે છે અને તેની સંભાળ રાખવાની અમારી જવાબદારી છે.

બાળકના ઉછેર માટે બન્ને સાથે આવે છે
અરબાઝ ખાને કહ્યું કે, જ્યારે અરહાનનો જન્મદિવસ હોય છે ત્યારે અમે બંને સાથે મળીને સેલિબ્રેટ કરીએ છીએ. હું મારા પુત્રના કામ, તેની કારકિર્દી અથવા તેની જવાબદારીઓ અને જરૂરિયાતો વિશે સતત મલાઈકા સાથે વાત કરું છું. હું તેની સાથે સતત સંપર્કમાં છું.

હવે નિવેદન વાયરલ થઈ રહ્યુ છે
યુનિવર્સિટીમાં અમારા પુત્રની જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે હું મારી એક્સ વાઈફ સાથે વાત કરું તો શા માટે કોઈને નવાઈ લાગવી જોઈએ. જો તેનો ફોન વ્યસ્ત છે તો પછી જે વ્યક્તિને હું તેની માતા, મારી ભૂતપૂર્વ પત્નીને ફોન કરીશ. અરબાઝ ખાનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
