અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જૉર્જિયાનો બોલ્ડ લુક થયો વાયરલ, લોકોએ કરી આવી કમેન્ટ
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જૉર્જિયાનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
Giorgia Andriani Bold Look: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એન્ડ્રીયાનીનો હાલમાં એક નવો લુક સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ન્યૂ યરના સેલિબ્રેશન પછી જૉર્જિયાના આ લુકને અત્યાર સુધીના સૌથી બોલ્ડ લુકમાં સામેલ કરી કરવામાં આવી રહ્યો છે. જૉર્જિયા એન્ડ્રીયાનીના આ લુકને જોયા બાદ સ્પષ્ટ છે કે આ હસીનાએ બેબાક અંદાજમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે.

બેકલેસ ડ્રેસમાં બતાવ્યુ કર્વી ફિગર
જ્યૉર્જિયાનીના સામે આવેલા ફોટામાં જોઈ શકાય છે કે તેણે બેકલેસ ડ્રેસ પહેર્યો છે. ખુલ્લા વાળમાં તે સેક્સી અદાઓ ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી છે.
અરબાઝ ખાન સાથે ડેટ
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ પછી અરબાઝ ખાન જૉર્જિયાને ડેટ કરી રહ્યો છે. થોડા સમય પહેલા બંનેના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા. જો કે બંનેમાંથી કોઈએ આને લઈને કોઈ રિએક્શન નથી આપ્યુ.
લોકોએ કરી ટ્રોલ
લોકો કમેન્ટ સેક્શનમાં તેના આ લુકમાં અરબાઝ ખાને સાથે ફોટા ડિમાન્ડ કરી રહ્યા છે. આ સાથે અમુક ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે કે જૉર્જિયા પોતાની આવી જ બોલ્ડ અદાઓથી અરબાઝને ક્રેઝી કરી દે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
