અને અનુષ્કાએ બનાવી આપી અનુરાગ-શાહરુખની જોડી!
મુંબઈ, 17 ઑગસ્ટ : અનુષ્કા શર્માની પ્રથમ ફિલ્મ રબ ને બના દી જોડીમાં આપે શાહરુખ ખાન સાથે તેમને જોયાં. સતત ધમાકેદાર ફિલ્મો આપનાર અનુષ્કાએ તાજેતરમાં એક જોડી બનાવી દીધી છે કે જે ટુંકમાં જ મોટો ધડાકો કરશે. આ જોડી છે દિગ્દર્શક અનુરાગ કશ્યપ અને શાહરુખ ખાનની. આ બંનેને મેળવવામાં અનુષ્કાએ મહત્વની ભૂમિકા ભજવી. આ સાથે જ અનુષ્કાએ ત્રીજી વાર શાહરુખ સાથે પણ જોડી બનાવી લીધી છે.

તાજેતરમાં જ અનુષ્કા શર્માએ અનુરાગ કશ્યપની નવી ફિલ્મ બૉમ્બે વેલવેટ સાઇન કરી. ત્યારથી જ ફિલ્મના હીરોની શોધ શરૂ થઈ હતી. અનુરાગ-અનુષ્કાએ સ્ક્રિપ્ટ વાંચી અને ગહન વિચાર બાદ અનુષ્કાએ જણાવ્યું કે આ ફિલ્મ માટે તો માત્રને માત્ર શાહરુખ ખાન જ ફિટ રહેશે. અનુરાગે કહ્યું કે એમ કેમ શક્ય છે? કારણ કે શાહરુખ પાસે તો સમય જ નથી.
બૉમ્બે મિરરના જણાવ્યા મુજબ અનુષ્કાએ તે જ વખતે અનુરાગ કશ્યપ સાથે વાયદો કર્યો કે તેઓ તેમની જોડી શાહરુખ સાથે જરૂર બનાવશે. પછી શું? અનુષ્કાએ લંડન ખાતે એક મીટિંગ યોજી. શાહરુખ ખાન એટલા બધાં વ્યસ્ત હતાં કે તેઓ અગાઉ જ અનુરાગને સૉરી કહી ચુક્યા હતાં, પણ અનુષ્કા શર્માનો એવો જાદુ ચાલ્યો કે બંને મીટિંગમાં પહોંચ્યા એને બેસીને સ્ક્રિપ્ટ ઉપર ચર્ચા કરી. પછી શું? બની ગઈ જોડી. ટુંકમાં જ અનુરાગ કશ્યપ પોતાની આવનાર ફિલ્મ માટેની સ્ટારકાસ્ટ જાહેર કરશે. આ જ તો છે અનુષ્કા શર્મા અને તેમની કમાલ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
