New Posters : જુઓ આમિર-અનુષ્કાના વિચિત્ર Looks
મુંબઈ, 17 ઑક્ટોબર : જેવો કે પીકેની ટીમનો વાયદો હતો, તેમ અનુષ્કા શર્મા પણ પોસ્ટરમાં આમિર ખાનની જેમ ટ્રાંઝિસ્ટર પહેરેલા નજરે પડ્યા છે. આમિર ખાન, રાજકુમાર હીરાણી તથા અનુષ્કા શર્માએ તાજેતરમાં જ પીકેનુ નવુ ડિજિટલ પોસ્ટર રિલીઝ કર્યુ કે જેમાં અનુષ્કા શર્માએ ટ્રાંઝિસ્ટર પહેરેલુ છે. જોકે આમિરના પોસ્ટરની જેમ આ પોસ્ટર એટલુ વિવાદાસ્પદ નથી.
પોસ્ટરમાં અનુષ્કાએ મિલિટ્રીનું યુનિફૉર્મ પહેરી રાખ્યું છે અને તેની ઉપર તેમણે ટ્રાંઝિસ્ટર પહેરેલુ છે. અનુષ્કા શર્માના વાળ નાના-નાના છે. આ પોસ્ટરનો ઇંતેજાર દર્શકો ઘણા સમયથી કરતા હતાં. થોડાક દિવસ અગાઉ કમાલ આર ખાને પણ ટ્વીટ કર્યુ હતું કે અનુષ્કા શર્મા ટુંકમાં જ પોતાનું ટ્રાંઝિસ્ટર વાળુ પોસ્ટર રિલીઝ કરશે.
આમિર ખાને ટ્વીટ કર્યું અને લખ્યું - ઈ દેખ હમાર જગ્ગૂ, ટ્રાંઝિસ્ટર કે સાથ. આ પછી આમિરે અનુષ્કાની ટ્રાંઝિસ્ટર વાળી તસવીર પોસ્ટ કરી.

પીકેના પોસ્ટરો
સૌથી પહેલા આમિર ખાને પીકેનું પહેલુ પોસ્ટર રિલીઝ કર્યુ કે જેમાં તેઓ બૅન્ડ બાજા વાળાના ડ્રેસમાં હતાં અને હાથે ભોંપૂ હતું.

બીજુ પોસ્ટર
પીકેના બીજા પોસ્ટરમાં આમિર ખાન ન્યુડ હતાં. તેમણે એક ટ્રાંઝિસ્ટર વડે પોતાના પ્રાઇવેટ પાર્ટ્સ ઢાંકી રાખ્યા હતાં.

ત્રીજું પોસ્ટર
પીકેના ત્રીજા પોસ્ટરમાં આમિર ખાન તથા સંજય દત્ત બંને બૅન્ડવાળાના ડ્રેસમાં હતાં.

મિલિટ્રી મૅન
પીકેના ચોથા પોસ્ટરમાં આમિર મિલિટ્રીના યુનિફૉર્મમાં દેખાયા હતાં.

અનુષ્કાનું આગમન
પીકેના નવા પોસ્ટરમાં હવે અનુષ્કા શર્માનું આગમન થયું છે. તેમણે મિલિટ્રી યુનિફૉર્મ પહેર્યું છે અને સાથે ટ્રાંઝિસ્ટર પણ છે. આમિરે ટ્વીટ પણ કર્યું કે ઈ દેખ હમારા જગ્ગૂ, ટ્રાંઝિસ્ટર કે સાથ...

ટ્રાંઝિસ્ટરનો સહારો
અનુષ્કાએ પણ આ પોસ્ટરમાં ટ્રાંઝિસ્ટરનો સહારો લીધો છે. જોકે આ પોસ્ટર આમિરની જેમ વિવાદાસ્પદ નથી જણાતું.

વિચિત્ર લુક્સ
પીકેના તાજેતરમાં રિલીઝ થયેલ વધુ એક પોસ્ટરમાં અનુષ્કા શર્મા શૉર્ટ્સ પહેરી આમિર સાથે પોઝ આપી રહ્યા છે. બંનેના લુક વિચિત્ર લાગે છે.

વેડિંગ ગાઉનમાં અનુષ્કા
પીકેના વધુ એક નવા પોસ્ટરમાં અનુષ્કા શર્મા વેડિંગ ગાઉનમાં આમિર સાથે પોઝ કરી રહી છે. આમિરે ફંકી જેવી કૅપ પહેરી રાખી છે. તેઓ ફન્ની લાગે છે.

લૉન્ચિંગ ઇવેંટમાં અનુષ્કા
અનુષ્કા શર્મા પીકે ફિલ્મના નવા પોસ્ટરના લૉન્ચિંગ ઇવેંટમાં.
|
જુઓ વીડિયો
વીડિયોમાં જુઓ પીકેનું નવું પોસ્ટર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
